ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં બાળકના અપહરણની શંકામાં મોબ લિંચિંગમાં એકનું મોત - આસામમાં મોબ લિંચિંગમાં એકનું મોત

આસામના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરીની ઘટનાઓ ખુબજ વધી રહી છે. થોડા સમયથી બાળકોને કિડનેપ કરવાની ઘટનાઓ વધી રહી છે. તેવામાં ધેમાજી જિલ્લાના જોનાઈમાં બાળત ચોરીની શંકામાં ટોળાએ એક વ્યક્તિને ઢોર માર્યો હતો, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. ASSAM IN One killed in mob lynching, Kidnapping incident in Assam

મોબ લિંચિંગ
મોબ લિંચિંગ

By

Published : Sep 1, 2022, 7:08 AM IST

Updated : Sep 1, 2022, 10:17 AM IST

આસામ : રાજ્યમાં અત્યારે બાળકોને ઉપાડી જવાની ઘટનાના કારણે વિસ્તારમાં ડર ફેલાયેલો જોવા મળે છે (Kidnapping incident in Assam). ધેમાજી જિલ્લાના જોનાઈમાં એક વ્યકિતને બાળક ચોરની શંકામાં ટાળા દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેને વધું પડતો માર પડતા તેનું મોત થયું હતું (ASSAM IN One killed in mob lynching). બુધવારેની રાત્રી દરમિયાન એક બાળકને તેની માતાના ખોળામાંથી ખેંચી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે મહિલા દ્વારા બૂમો પાડ્યા બાદ યુવકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

બાળકના અપહરણમાં એકનું મોત ગામના લોકો દ્વારા બાળક ચોરનો પીછો કરવામાં આવ્યો હતો. તે ચોર બૈકુંથપુર વિસ્તારમાંથી પકડાયો હતો. ટોળાએ તેને માર માર્યા બાદ પોલીસ તે વ્યક્તિને જોનાઈ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ માણસની ચોક્કસ ઓળખ હજુ જાણી શકાઈ નથી.

Last Updated : Sep 1, 2022, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details