- ઇન્કમટેક્સ વિભાગની ટીમે ચંદ્રશેખરના એક કરોડ રૂપિયા કબ્જે કર્યા
- બાતમીને આધારે દરોડો પાડ્યો
- ઘરે બિનહિસાબી પૈસા જમા કરાવવાનો આરોપ
ચેન્નઈ:તામિલનાડુના ત્રિચી જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગની ટીમે AIADMKના ઉમેદવાર ચંદ્રશેખરના કામદારોના ઘરોમાંથી આશરે એક કરોડ રૂપિયા કબ્જે કર્યા છે. ચંદ્રશેખર ત્રિચી જિલ્લાના મનપરાઈ મત વિસ્તારના AIADMK ઉમેદવાર છે. તેમના પર ચૂંટણી માટે ગેરકાયદેસર રીતે પૈસા જમા કરવાનો આરોપ છે.
આ પણ વાંચો:AIADMKમાં ભાગલા ન પડે તે માટે શશિકલાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ
બે કર્મચારીઓના ઘરે દરોડો પાડ્યો