ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફરી એકવાર મોદી ટાઈમ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિના લિસ્ટમાં સામેલ

ટાઈમ પત્રિકા 2021 દ્વારા બહાર પાડવામાં આવેલી સૌથી 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં નરેન્દ્ર મોદી, પશ્વિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને સીરમ ઇંસ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના મુખ્ય અધિકારી આદાર પૂનાવાલા સામેલ છે.

ફરી એકવાર મોદી ટાઈમ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિના લિસ્ટમાં સામેલ
ફરી એકવાર મોદી ટાઈમ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિના લિસ્ટમાં સામેલ

By

Published : Sep 16, 2021, 9:09 AM IST

ન્યુયોર્ક: ટાઈમ પત્રિકા દ્વારા બહાર 2021ની પાડવામાં આવેલી 100 સૌથી પ્રભાવશાળી લોકોની સૂચીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને સીરમ ઇન્સીટ્યુટ ઓફ ઈન્ડીયાના મુખ્ય કાર્યકારી અધિકારી આદર પૂનાવાલ સામેલ છે.

આ પણ વાંચો : આજે 4:20 કલાકે યોજાનારી શપથવિધિ એક કલાક પહેલા જ રદ્દ કરાઈ, અનેક પૂર્વ પ્રધાનો નારાજ હોવાની ચર્ચા

ટાઈમે બુધવારે 2021ના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિની સુચી બહાર પાડી છે. નેતાઓની આ વૈશ્વિક સૂચીમાં અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન , ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરીસ, ચીનના રાષ્ટ્રપતિ ક્ષી ચિનપિંગ, ડ્યુક અને ડચેશ ઓફ સક્સેસ પ્રિન્સ હેરી અને મેગન અને અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ શામેલ છે, આ સુચીમા તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર પણ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details