ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NSA Doval house break: ડોભાલના નિવાસસ્થાનમાં અજાણ્યા વ્યક્તિએ પ્રવેશવાનો કર્યો પ્રયાસ, દિલ્હી પોલીસે ઝડપી પાડ્યો - Security breach of Ajit Doval

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષા ભંગનો (NSA Ajit Doval security breach) મામલો સામે આવ્યો છે. એક અજાણ્યા વ્યક્તિએ ડોભાલના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ((Doval security breach person tried to enter residence)છે. દિલ્હી પોલીસ( Delhi Police)આ મામલે તપાસ કરી રહી છે.

NSA Doval house break: અજાણ્યા વ્યક્તિએ પ્રવેશવાનો પ્રયાસ કર્યો, દિલ્હી પોલીસે ઝડપી પાડ્યો
NSA Doval house break: અજાણ્યા વ્યક્તિએ પ્રવેશવાનો પ્રયાસ કર્યો, દિલ્હી પોલીસે ઝડપી પાડ્યો

By

Published : Feb 16, 2022, 12:46 PM IST

નવી દિલ્હી:રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના નિવાસસ્થાને એક અજાણ્યા વ્યક્તિએ ઘૂસવાનો(Doval security breach person tried to enter residence) પ્રયાસ કર્યો. દિલ્હી પોલીસના ( Delhi Police)સૂત્રોએ જણાવ્યું કે સુરક્ષા દળોએ અજાણ્યા માણસને ડોભાલના ઘરમાં પ્રવેશતા અટકાવ્યો અને તેને કસ્ટડીમાં લીધો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ANI

ABOUT THE AUTHOR

...view details