- કલાકાર દિલીપ જોષીની પુત્રી નિયતિના ધામધૂમથી થયા લગ્ન
- સોશિયલ મીડિયામાં લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે
- સોશિયલ મીડિયામાં નવદંપતીના ફોટો ચર્ચાનો વિષય
અમદાવાદઃ પ્રખ્યાત સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર દિલીપ જોષીએ હાલમાં જ તેમની પુત્રી નિયતિ જોષીના (Actor Dilip Joshi's daughter's wedding) લગ્ન ધામધૂમથી (Niyati Joshi Wedding) કર્યા છે. સોશિયલ મીડિયામાં ચારે તરફથી લોકો તેમની પુત્રીને લગ્ન માટે શુભેચ્છા (Congratulations to Niyati Joshi on social media) પાઠવી રહ્યા છે, પરંતુ આ લગ્ન દરમિયાન નિયતિ જોષી તેના ગ્રે હેરના કારણે ચર્ચામાં આવી છે. સામાન્ય રીતે નવવધુ પોતાના ગ્રે હેરને છુપાવવા માટે વિવિધ પ્રયાસ કરે છે, પરંતુ નિયતિ જોષીએ પોતાના ગ્રે હેરને ફ્લોન્ટ (Destiny Joshi gray hair flont) કર્યા હતા. નિયતિએ ક્રીમ અને લાલ રંગની બનારસી સાડી પહેરી હતી, જેનાથી તેણે પોતાનો લુક આકર્ષક બનાવ્યો હતો.
આ પણ વાંચો-'તારક મહેતા....' સિરીયલના પિન્કુએ કર્યું બોડી ટ્રાન્સ્ફોર્મેશન, તેને જોઈ તમામ લોકો મૂકાયા આશ્ચર્યમાં
દિલીપ જોષીએ આ રીતે જમાઈનું કર્યું સ્વાગત