ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગડકરીનો નવો પ્લાન: જો તમે ખોટી જગ્યાએ કાર પાર્ક કરતા ઝડપાયા તો ભરવો પડશે આટલો દંડ - government parking rules

સરકાર ટૂંક સમયમાં આવો કાયદો લાવવા જઈ રહી (Picture of a vehicle wrongly parked on the road) છે. સાથે જ ખોટી રીતે પાર્કિંગ કરનાર વાહન માલિકે (government parking rules) 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

ગડકરીનો નવો પ્લાન: જો તમે ખોટી જગ્યાએ કાર પાર્ક કરતા જડપાયા તો ભરવો પડશે આટલો દંડ
ગડકરીનો નવો પ્લાન: જો તમે ખોટી જગ્યાએ કાર પાર્ક કરતા જડપાયા તો ભરવો પડશે આટલો દંડ

By

Published : Jun 17, 2022, 9:31 AM IST

Updated : Jun 17, 2022, 9:36 AM IST

નવી દિલ્હીઃજો કોઈ વ્યક્તિ રસ્તા પર ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનની તસવીર મોકલશે તો તેને 500 રૂપિયાનું ઈનામ (wrong car parking photo) મળશે. સરકાર ટૂંક સમયમાં આવો કાયદો લાવવા જઈ રહી છે. સાથે જ ખોટી રીતે પાર્કિંગ કરનાર વાહન માલિકે 1000 રૂપિયાનો દંડ ભરવો (Picture of a vehicle wrongly parked on the road) પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે આ માહિતી આપી. અહીં એક (parking rules) કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે, તેઓ રસ્તા પર ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનોના વલણને રોકવા માટે કાયદો લાવવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો:National Herald case: EDએ રાહુલ ગાંધીની આપી રાહત

1000 રૂપિયાનો દંડ:ગડકરીએ કહ્યું, હું એવો કાયદો લાવવા જઈ રહ્યો છું કે, રસ્તા પર પાર્ક કરેલા (Governments new plan on wrong parking) વાહનને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. તેમજ ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનની તસવીર લઈને મોકલનારને 500 રૂપિયા આપવામાં આવશે. મંત્રીએ એ વાત પર નારાજગી વ્યક્ત કરી કે લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી. તેના બદલે તેઓ તેમના વાહનો રોડ પર પાર્ક કરે છે.

આ પણ વાંચો:અગ્નિપથ યોજના અંગે તમને પણ છે કોઈ પ્રશ્ન, તો અહીં મેળવો તેનો જવાબ

દિલ્હીના લોકો નસીબદાર:હળવા સ્વરમાં તેણે કહ્યું, નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ (government parking rules) વાહનો છે. આજે ચાર જણના પરિવાર પાસે છ કાર છે. એવું લાગે છે કે દિલ્હીના લોકો નસીબદાર છે. અમે તેમના વાહન પાર્ક કરવા માટે રોડ બનાવ્યો છે.

Last Updated : Jun 17, 2022, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details