શ્રીનગર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે આતંકવાદી (Terror Attack Case) હુમલાના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, દરોડા મુખ્યત્વે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગોદરા, નેવા અને પંગલાના વિસ્તારોમાં પાડવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પણ આ કાર્યવાહીમાં સામેલ હતા.
આ પણ વાંચો:રાજસ્થાનમાં આર્મી ભરતીની તૈયારી કરી રહેલા યુવકે આત્મહત્યા કરી, પરિવારે કહ્યું...