ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: આજે CM Bhpendra Patel ની અધ્યક્ષતામાં કેબિનેટ મળશે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે લખીમપુર ખેરીની મુલાકાત લેશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - The result of the election

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

By

Published : Oct 6, 2021, 5:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1.આજે CM Bhpendra Patel ની અધ્યક્ષતામાં કેબિનેટ મળશે, મગફળી અને નવરાત્રી બાબતે થશે ચર્ચા

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhpendra Patel ) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 કલાકે બીજી કેબિનેટ બેઠક મળશે. 7 ઓક્ટોબરના દિવસથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવ બાબતે પણ મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.

2. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે લખીમપુર ખેરીની મુલાકાત લેશે

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેશે.

3. PM મોદી આજે MP માં SVAMITVA યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશમાં SVAMITVA યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1.ગાંધીનગર મનપા અને ગુજરાતની અન્ય નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું

ગાંધીનગર મનપા અને ગુજરાતની અન્ય નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું. જેમાં મોટેભાગે ભાજપનો જ વિજય થયો હતો. click here

2.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને આપી ચાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ​​ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં 75,000 લાભાર્થીઓને કેન્દ્રીય આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીઓ સોંપી હતી. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, 8.8 લાખ લાભાર્થીઓને અત્યાર સુધીમાં મકાનો આપવામાં આવ્યા છે.click here

3. તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા ચારધામ, કોવિડ નિયમોનું કરવું પડશે પાલન

ઉત્તરાખંડ હાઈકોર્ટે (Uttarakhand High Court) ગઈકાલે તમામ શ્રદ્ધાળુઓને ચારધામના દર્શનની પરવાનગી આપી દીધી હતી. યાત્રીઓએ કોવિડ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ પહેલા હાઈકોર્ટે ચારધામ (Chardham Yatra) માટે શ્રદ્ધાળુઓના દરરોજના દર્શન માટે સંખ્યા નક્કી કરી હતી. હવે ચારધામ જવા માટે નક્કી કરવામાં આવેલી શ્રદ્ધાળુઓની સંખ્યાનું બેરિયર હટાવી દેવામાં આવ્યું છે. હવે જે પણ શ્રદ્ધાળુ ચારધામ જવા ઇચ્છે છે તેઓ જઈ શકે છે. તેમણે ફક્ત કોવિડ નિયમો અને ગાઈડલાઈન (Covid Guidelines)નું પાલન કરવાનું રહેશે. click here

  • explaires:

જો તમારા બેંક એકાઉન્ટમાં થઈ છેતરપિંડી તો 10 દિવસમાં મળી જશે પૈસા, જાણો RBIનો નિયમ

જો તમારા બેંક એકાઉન્ટ (Bank Account)માંથી તમારી મંજૂરી વગર પૈસા નીકળે છે અથવા ઑનલાઇન છેતરપિંડી (Online Fraud)નો શિકાર થયા છો તો ચિંતા ના કરો. 3 દિવસની અંદર બેંકને આની સૂચના આપો. RBI (Reserve Bank Of India)કહે છે કે 3 દિવસની અંદર કરવામાં આવેલી ફરિયાદ બાદ બધા પૈસા પાછા મળી જશે. click here

  • Sukhibhava:

ઓક્સીજન થેરાપી અલ્ઝાઈમર્સને અટકાવી શકે છેઃ સ્ટડી

પીઅર-રિવ્યૂ જર્નલ એજિંગમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં તારણ દર્શાવવામાં આવ્યું છે કે ઓક્સીજન થેરાપી અલ્ઝાઇમર રોગ પર બ્રેક લગાવી શકે છે. ઉંદરો પર કરવામાં આવેલા એક સંશોધનના પરિણામોથી જાણવા મળ્યું છે કે અલ્ઝાઇમરમાં મગજમાં ખાસ સ્તરની રચના થતી ઓક્સિજન થેરાપીથી અટકાવી શકાય છે. click here

ABOUT THE AUTHOR

...view details