ગુજરાત

gujarat

ETV Bharat / bharat

top news: આજે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે, અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. વાંચો માત્ર એક ક્લિકમાં... - Media Department Workshop

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

By

Published : Sep 13, 2021, 7:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે

આજે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. આ શપથગ્રહણ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.

2. આજે ભાજપના મીડિયા વિભાગની વર્કશોપ, સીએમ યોગી સમાપન સત્રને સંબોધિત કરશે

આજે ઉત્તરપ્રદેશમાં ભાજપના મીડિયા વિભાગની વર્કશોપ યોજાશે. સીએમ યોગી તેના સમાપન સત્રને સંબોધિત કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલની પસંદગી

વિજય રૂપાણીના રાજીનામાં બાદ ગઈકાલે ગુજરાતના નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. click here

2. FBIએ 9/11 હૂમલા પર નવા દસ્તાવેજ કર્યા જાહેર

ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ 11 સપ્ટેમ્બર, 2001 ના આતંકવાદી હુમલા માટે વિમાનોનું અપહરણ કરનારા બે સાઉદીઓ દ્વારા મેળવેલા સાજોસામાન સંબંધિત સહયોગથી જોડાયેલો 16 પાનાનો નવો દસ્તાવેજ બહાર પાડ્યા હતા. click here

3. કોવિડ-19: 543 દિવસ પછી બાંગ્લાદેશમાં ફરી શાળાઓ શરૂ

બાંગ્લાદેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિમાં સુધાર આવવા અને રસીકરણ કાર્યક્રમે ગતિ પકડવા સાથે જ 543 દિવસ બાદ રવિવારે સ્કૂલો શરૂ કરવામાં આવી હતા. click here

4. NEET-PG ની પરીક્ષા ગઈકાલે દેશભરમાં યોજાઈ

દેશના 270 શહેરોમાં 679 કેન્દ્રો પર અનુસ્નાતકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ -19 પ્રોટોકોલને અનુસરીને ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.click here

  • explainers:

વિજય રૂપાણીના વિજય રથને કેમ અધવચ્ચે રોકી દેવાયો ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ 15 મહિના બાકી છે અને ભાજપે શનિવારે અચાનક એક ચોંકાવનારો નિર્ણય લીધો. CM વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. આ રાજીનામાથી રાજકીય પંડિતો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. છેવટે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વ શા માટે સ્થિર સરકારના મુખ્યમંત્રી બદલી રહ્યા છે. આની પાછળ ઘણા કારણો છે. click here

  • sukhibhava:

વધુ સારું પોષણ એ સારા પાચનની ગુરુચાવી છે

મહામારીની શરૂઆતથી દરેક વ્યક્તિ પોષણ અને તંદુરસ્ત ખોરાકની જરૂરિયાતને ઓળખવા અને સમજવા મથે છે. આ વર્ષે આપણે 39માં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરી રહ્યાં છીએ. જે હેતુથી લોકોને એકંદર આરોગ્ય માટે પોષણના મહત્વ અને પોષણની જરૂરિયાતને કેવી રીતે પૂરી કરી શકાય તે અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના જણાવ્યા મુજબ સારા પોષણ માટે કેટલીક ટિપ્સ અથવા યુક્તિઓ અપનાવી શકાય છે. click here

ABOUT THE AUTHOR

...view details