- આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક
આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક યોજાશે. જેમાં માટી કૌભાંડ મુખ્ય મુદ્દો રહેશે.
- ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા યોજાશે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા
ઓનલાઈન પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે આજે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા યોજાશે.
- મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
દેશભરમાં ચોમાસાની મૌસમ ચાલી રહી છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
- સુનંદા પુષ્કર કેસ: શશી થરૂર પર આજે નક્કી થઈ શકે છે આરોપ સુનંદા પુષ્કર કેસ
સુનંદા પુષ્કર કેસમાં શશી થરૂરને આજે આરોપનો સામનો કરવો પડી શકે છે.
- મમતા બેનર્જી આજે વડાપ્રધાન મોદીને મળશે મમતા બેનર્જી આજે વડાપ્રધાન મોદીને મળશે
ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા બાદ મમતા બેનર્જી આજે સાંજે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન બંને નેતાઓ વચ્ચે ભારે તંગદિલી હતી.
- USના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન આજથી બે દિવસીય ભારતની મુલાકાતે USના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન