- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે શનિવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે શનિવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
આજે શનિવારે ડાંગ, નવસારી, સુરત, તાપીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે શનિવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
- રાજ્યમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેખાવ થશે રાજ્યમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેખાવ થશે
ખેડૂત આંદોલન અંતર્ગત સંયુક્ત કિસાન મોરચા દ્વારા રાજભવનનો આજે શનિવારે ઘેરાવ કરવામાં આવશે.
- રાજ્યના 5,000 વેક્સિન સેન્ટર આજે શનિવારે થશે વેક્સિનેશન આજે શનિવારે થશે વેક્સિનેશન
રાજ્યના 5,000 વેક્સિન સેન્ટર પર આજે શનિવારે 18થી ઉપરના તમામ વયજૂથના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.
- PM મોદી આજે શનિવારે અયોધ્યા વિકાસ યોજનાની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે PM મોદી
PM મોદી આજે રામનાગરીના વિકાસની વર્ચ્યુઅલ સમીક્ષા કરશે, UPના મુખ્યપ્રધાન યોગી પણ તેમાં શામેલ થશે.
- દિલ્હીમાં યેલો લાઇનના ત્રણ મેટ્રો સ્ટેશન આજે શનિવારે બંધ રહેશે: DMRC ત્રણ મેટ્રો સ્ટેશન આજે શનિવારે બંધ રહેશે
દિલ્હીમાં યેલો લાઇનના ત્રણ મેટ્રો સ્ટેશન આજે શનિવારે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે.
- દિલ્હીમાં આજે શનિવારે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે ટ્રેક્ટર રેલી