- રસીકરણની કામગીરી ફરી શરૂ કરાશે રસીકરણ
વાવાઝોડાને પગલે રસીકરણ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. હવે સ્થિતિ સામાન્ય થતા ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. મોરબી સિવિલ હોસ્પિટલ સહિતના નિર્ધારિત સ્થળે આજથી ફરી કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે.
- ઓરિસ્સા હાઈકોર્ટ અને તેની કચેરીઓ 20થી 27 મે સુધી બંધ કોરોનાના કેસ
ઓરિસ્સામાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા હાઈકોર્ટ અને તેની કચેરીઓ 20થી 27 મે 2021 સુધી બંધ રહેશે.
- વડાપ્રધાન મોદી 5 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે વડાપ્રધાન મોદી 5 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારીને પગલે 20 મેના રોજ સવારે 11 વાગ્યે રાજસ્થાનના 5 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કરશે.
- મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ ભારે વરસાદ માટે પીળી ચેતવણી અપાઇ
મધ્યપ્રદેશમાં તોફાનની અસર 2થી 3 દિવસ રહેશે. ભોપાલ સહિત પૂર્વ મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરાયું છે. 31 વિસ્તારોમાં ભારે વરસાદ માટે પીળી ચેતવણી અપાઇ છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના 6 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના 6 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે
છત્તીસગઢમાં આજેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના 6 જિલ્લાના કલેક્ટર સાથે ચર્ચા કરશે. આ સમય દરમિયાન વડાપ્રધાન જિલ્લામાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને કોરોના સાથેના વ્યવહારની તૈયારીઓ વિશે ચર્ચા કરશે. વડા પ્રધાન મોદી રાયગઢ, બિલાસપુર, જાંજગીર ચંપા, કોરબા, સૂરજપુર અને બાલોદાબજારના કલેક્ટર્સ સાથે ચર્ચા કરશે.
- પરમવીર સિંહ વિરુદ્ધ દાખલ કેસમાં સુનવણી મુંબઇ હાઇકોર્ટ