- વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે, તૌકતે વાવાઝોડાને લઈને કરશે સમીક્ષા બેઠક વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચક્રવાત 'તૌકતે' ને કારણે થયેલા નુકસાન અને પરિસ્થિતિની સમીક્ષા કરશે. તેમજ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે અને અમદાવાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
- વેક્સિન પ્રક્રિયા, લોકડાઉનની મુદ્દત વધારવાને લઈને આજે કેબિનેટની મળી શકે છે બેઠક વેક્સિન પ્રક્રિયા, લોકડાઉનની મુદ્દત વધારવાને લઈને આજે કેબિનેટની મળી શકે છે બેઠક
વેક્સિનેશન શરૂ કરવા, લોકડાઉનની મુદત અને હાઈકોર્ટના સૂચન અનુસાર સરકાર નિર્ણય કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે સમગ્ર બાબતોને લઈને આજે કેબિનેટની બેઠક મળી શકે છે.
- આજે છત્તીસગઢમાં જાહેર કરવામાં આવશે 10માં બોર્ડના પરિણામ આજે છત્તીસગઢમાં જાહેર કરવામાં આવશે 10માં બોર્ડના પરિણામ
છત્તીસગઢમાં બુધવારે સવારે 11 વાગ્યે જાહેર કરવામાં આવશે 10 માં બોર્ડના પરિણામ. અસાઇનમેન્ટના આધારે નંબર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી હતી.
- ભોપાલમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર ભોપાલમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર
ભોપાલમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આગામી બે દિવસ સુધી મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગોમાં વાવાઝોડાં સાથે વરસાદ થઈ શકે છે. તેમજ 45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
- કોરોના કર્ફ્યુને લઈને આજે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ યોજશે બેઠક મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ યોજશે બેઠક
મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશમાં કોરોના કર્ફ્યુને લઈને એક બેઠક કરશે. બેઠકમાં કોરોના સંક્રમણ ઓછો હોય તેવા જિલ્લાઓમાં છૂટછાટને લઈને નિર્ણય થઈ શકે છે.
- દિલ્હી-NCRમાં વરસાદને લઈને એલર્ટ દિલ્હી-NCRમાં વરસાદને લઈને એલર્ટ