- વડાપ્રધાન મોદી તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી સભાઓને સંબોધન કરશે
વડાપ્રધાન મોદી આજે શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી સભાઓને સંબોધન કરશે.
- કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે
કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે, રેલીને કરશે સંબોધન.
- અભિનેતા અજય દેવગણનો જન્મદિવસ
આજે શુક્રવારે અભિનેતા અજય દેવગણનો જન્મદિવસ છે.
- દાંડી યાત્રામાં આજે શુક્રવારે સુરતના ડીંડોલી ખાતે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાશે
'આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજિત દાંડી યાત્રામાં આજે શુક્રવારે 9:30 વાગ્યે સુરતના ડીંડોલી ખાતે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાશે.
- છત્તીસગઢનામુખ્યપ્રધાન ભુપેશ બઘેલ આજે શુક્રવારે આસામની મુલાકાતે
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ આજે શુક્રવારે આસામની મુલાકાતે જશે.
- આજે શુક્રવારે ગુડ ફ્રાઈડે