ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - state news

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY

By

Published : Mar 29, 2021, 7:10 AM IST

  • ધુળેટીની જાહેર રજાને પગલે રાજ્યભરમાં કોરોના રસીકરણ બંધ
    ધુળેટીની જાહેર રજાને પગલે રાજ્યભરમાં કોરોના રસીકરણ બંધ

ધુળેટીની જાહેર રજાને પગલે રાજ્યભરમાં આજે સોમવારે કોરોના રસીકરણ બંધ રહેશે.

  • ધુળેટી નિમિત્તે ડાકોર મંદિર બંધ
ધુળેટી નિમિત્તે ડાકોર મંદિર બંધ

અંબાજી, દ્વારકા, સોમનાથ, અને શામળાજી મંદિરમાં ભક્તો ફાગણી પુનમે દર્શનનો લ્હાવો મેળવી શકશે. ડાકોર મંદિર બંધ રહેશે.

  • આજે સોમવારે રંગોનું પર્વ ધૂળેટી
આજે સોમવારે રંગોનું પર્વ ધૂળેટી

આજે સોમવારે ધૂળેટી છે. ત્યારે કોરોનાને કારણે હોળી રમવા પર પ્રતિબંધ હોવાથી રંગોત્સવ ફિક્કો રહેશે.

  • અમદાવાદમાં મોટી સોસાયટીઓમાં લોકો ભેગા મળીને ધુળેટી ઉજવશે
અમદાવાદમાં મોટી સોસાયટીઓમાં લોકો ભેગા મળીને ધુળેટી ઉજવશે

અમદાવાદમાં મોટી સોસાયટીઓમાં લોકો ભેગા મળીને ધુળેટી ઉજવશે આજે સોમવારે AMC પાણી-ગટરના કનેક્શન કાપી નાંખશે.

  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી, બાબિલ સુપ્રિયો આજે ટોલીગંજમાં તાકાત બતાવશે
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી, બાબિલ સુપ્રિયો આજે ટોલીગંજમાં તાકાત બતાવશે

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં બાબિલ સુપ્રિયો આજે ટોલીગંજમાં તાકાત બતાવશે.

  • નંદીગ્રામમાં આજે મમતા બેનર્જીનો રોડ શો
    નંદીગ્રામમાં આજે મમતા બેનર્જીનો રોડ શો

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આજે નંદિગ્રામમાં ત્રણ રેલીઓ

  • દિલ્હીમાં આજે સોમવારે હોળીના કારણે સવારે મેટ્રો સર્વિસ બંધ રહેશે
દિલ્હીમાં આજે સોમવારે હોળીના કારણે સવારે મેટ્રો સર્વિસ બંધ રહેશે

દિલ્હીમાં આજે સોમવારે હોળીના કારણે સવારે મેટ્રો સર્વિસ બંધ રહેશે, બપોરે 2:30 વાગ્યે સેવા પુન: સ્થાપિત કરવામાં આવશે

  • મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી મુંબઇ માટે આજે સોમવારથી ફ્લાઇટ શરૂ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી મુંબઇ માટે આજે સોમવારથી ફ્લાઇટ શરૂ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી મુંબઇ માટે આજે સોમવારથી ફ્લાઇટ શરૂ થશે. મુંબઇ ફ્લાઇટ્સનું સંચાલન પણ ઇન્ડિગો દ્વારા કરવામાં આવશે.

  • ગ્વાલિયરથી પુણે વચ્ચે સપ્તાહના ત્રણ દિવસ આજે સોમવારથી હવાઈ સેવા શરૂ
ગ્વાલિયરથી પુણે વચ્ચે સપ્તાહના ત્રણ દિવસ આજે સોમવારથી હવાઈ સેવા શરૂ

ગ્વાલિયરથી પુણે વચ્ચે સપ્તાહના ત્રણ દિવસ આજે સોમવારથી હવાઈ સેવા શરૂ થશે.

  • આજ સોમવારથી રાજસ્થાનીઓનો તહેવાર ગણગોર શરુ
આજ સોમવારથી રાજસ્થાનીઓનો તહેવાર ગણગોર શરુ

આજ સોમવારથી રાજસ્થાનીઓનો તહેવાર ગણગોર શરુ થાય છે. મહિલાઓ સતીમાતાની પૂજા કરશે.

ABOUT THE AUTHOR

...view details