ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - sport news

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર

By

Published : Mar 11, 2021, 7:04 AM IST

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વામી ચિદભવનંદજીની ભગવદ્ ગીતાનાં કિન્ડલ સંસ્કરણનું કરશે ઉદ્ઘાટન. સવારે 10: 15 કલાકે સંબોધન કરશે.
    વડા પ્રધાન નરેન્દ્ર મોદી
  • આજે વર્લ્ડ કિડની ડે , અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલ IKDRC અને ITS દ્વારા ઉજવણી કરવામાં આવશે.
    વર્લ્ડ કિડની ડે
  • આજે મહાશિવરાત્રી, મંદીરોમાં કરવામાં આવશે ઉજવણી.
    મહાશિવરાત્રી
  • ભારતીય મોડલ અને ટી.વી અક્ટ્રેસ પૂનમ પાંડેનો આજે જન્મ દિવસ.
    ટી.વી અક્ટ્રેસ પૂનમ પાંડે
  • પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહનો આજે જન્મદિવસ.
    મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ
  • મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર 42 કલાક ખુલ્લું રહેશે. સવારના 4 વાગ્યાથી 12 માર્ચની રાત્રિના 10 વાગ્યા સુધી દર્શન થઈ શકશે.
    સોમનાથ મહાશિવરાત્રી
  • ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષાથી વંચિત રહેલા અને ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે આજે ફરીથી પરીક્ષા લેવાશે.
    ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષા
  • અમદાવાદ કલેક્ટર કચેરી અને RTOમાં આજથી 4 દિવસ સુધી કામ બંધ, પ્રજાલક્ષી કોઈ કામ થઈ શકશે.
    અમદાવાદ કલેક્ટર કચેરી
  • શિવરાત્રી નિમિતે જામનગર માં ભવ્ય શોભાયાત્રા નીકળશે. સાંજે મહા આરતીનું આયોજન કરવામાં આવશે. 4 વાગે શોભાયાત્રા કઢવામાં આવશે જેમાં, મોટી સંખ્યામાં શિવભક્તો જોડાશે.
    મહાશિવરાત્રી
  • વડોદરા શહેરમાં શિવ પરિવાર દ્વારા શિવજી કી સવારી નીકળશે, છેલ્લા આઠ વર્ષથી શિવ પરિવાર દ્વારા યાત્રાનું આયોજન કરાય છે.
    મહાશિવરાત્રી

ABOUT THE AUTHOR

...view details