- આજે વર્લ્ડ નર્સિંસ ડે આજે વર્લ્ડ નર્સિંસ ડે
આજે વર્લ્ડ નર્સિંસ ડે છે. ગુજરાતની નર્સિસ વિવિધ પડતર માગણીઓને લઈ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરશે.
- ગુજરાતમાં 'મિનિ-લોકડાઉન' વધુ એક સપ્તાહ લંબાવાયું ગુજરાતમાં 'મિનિ-લોકડાઉન' વધુ એક સપ્તાહ લંબાવાયું
ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યૂ
- પશ્ચિમ બંગાળના મિનિસ્ટર મલોય ઘટક ઉત્તર આસનસોલ ખાતે આજે બેઠક યોજશે પશ્ચિમ બંગાળના મિનિસ્ટર મલોય ઘટક ઉત્તર આસનસોલ ખાતે આજે બેઠક યોજશે
પશ્ચિમ બંગાળના મિનિસ્ટર મલોય ઘટક ઉત્તર આસનસોલ ખાતે આજે બેઠક યોજશે
- રાજસ્થાનના રાજ્યપાલ કાલરાજ મિશ્રાએ આજે બુધવારે સર્વદલીય બેઠક બોલાવી રાજસ્થાનના રાજ્યપાલ કાલરાજ મિશ્રાએ આજે બુધવારે સર્વદલીય બેઠક બોલાવી
રાજસ્થાનના રાજ્યપાલ કાલરાજ મિશ્રાએ સર્વદલીય બેઠક બોલાવી છે. આ બેઠક આજે બુધવારે બપોરે વર્ચ્યુઅલી મળશે.
- બનાવટી રેમડેસિવિર કેસના મુખ્ય આરોપી સરબજીતસિંહ મોખાની આજે બુધવારે પૂછપરછ કરવામાં આવશે બનાવટી રેમડેસિવિર કેસના મુખ્ય આરોપી સરબજીતસિંહ મોખાની આજે બુધવારે પૂછપરછ કરવામાં આવશે
બનાવટી રેમડેસિવિર કેસના મુખ્ય આરોપી સરબજીતસિંહ મોખાની ધરપકડ બાદ આજે બુધવારે પૂછપરછ કરવામાં આવશે માં ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે.
- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાંસદમાં કોરોના સમીક્ષા બેઠક કરશે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાંસદમાં કોરોના સમીક્ષા બેઠક કરશે