ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર.. - મનોરંજન સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં...

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર..
NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર..

By

Published : Feb 16, 2021, 7:32 AM IST

  • આજે મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરાની મુલાકાત લેશે
આજે મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરાની મુલાકાત લેશે

આજે મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 2 જાહેર સભાને સંબોધન કરશે. જેમાં અમદાવાદમાં પણ જાહેર સભાને સંબોધન કરશે.

  • 28 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાઓ-પંચાયતોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ
28 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાઓ-પંચાયતોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ

28 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાઓ-પંચાયતોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે.

  • કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને પુરૂષોતમ રૂપાલા અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે
    કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને પુરૂષોતમ રૂપાલા અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આજે મંગળવારે ઊંઝા ખાતે જાહેર સભાને સંબોધશે તેમજ સાંજે 5.30 કલાકે ચૂંટણી પ્રચાર યોજાશે.

  • આજે મંગળવારે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલની દિલ્હી મુલાકાતનો બીજો દિવસ

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલની દિલ્હી મુલાકાતનો આજે મંગળવારે બીજા દિવસં કેન્દ્રીય ખાદ્યમંત્રી સહિત તેઓ પક્ષના ઘણા મોટા નેતાઓને મળશે.

  • છત્તીસગઢના ગૃહમંત્રી તમ્રધ્વજ સાહુની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલની દિલ્હી મુલાકાતનો આજે મંગળવારે બીજો દિવસ

તમ્રધ્વજ સાહુ ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે. તે વિવિધ સ્થાનિક કાર્યક્રમોમાં સામેલ થશે. ત્યારે ગૃહમંત્રી તમ્રધ્વજ સાહુની ગુજરાત મુલાકાતનો આજે મંગળવારે બીજો દિવસ છે.

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ 'PM આવાસ યોજના' અંતર્ગત લોકોને તેમના નવા ઘરો વર્ચુઅલી સોંપશે.
    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ 'PM આવાસ યોજના' અંતર્ગત લોકોને તેમના નવા ઘરો વર્ચુઅલી સોંપશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આજે નિર્માણ થયેલા 'PM આવાસ યોજના' અંતર્ગત લોકોને તેમના નવા ઘરો વર્ચુઅલી સોંપશે. શાહ લાભાર્થી સાથે વાતચીત પણ કરશે.

  • મધ્યપ્રદેશ રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહ આજે મંગળવારે જબલપુરની મુલાકાત લેશે
મધ્યપ્રદેશ રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહ આજે મંગળવારે જબલપુરની મુલાકાત લેશે

મધ્યપ્રદેશ રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહ આજે મંગળવારે જબલપુરની મુલાકાત લેશે. તે જબલપુરમાં કેટલાક સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લેશે અને જબલપુરથી નરસિંહપુર રવાના થશે.

  • રાજસ્થાન: ખ્વાજા સાહેબના 809 માં ઉર્સ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાદર કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી રજૂ કરશે.
રાજસ્થાન: ખ્વાજા સાહેબના 809 માં ઉર્સ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાદર કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી રજૂ કરશે.

રાજસ્થાન: ખ્વાજા સાહેબના 809 માં ઉર્સ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાદર કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી આજે મંગળવારે સવારે 11 વાગ્યે રજૂ કરશે.

  • કુલ્લુમાં આજે મંગળવારે વસંતપંચમી નિમિત્તે ભગવાન રઘુનાથની એક ઐતિહાસિક રથયાત્રા યોજાશે. ભગવાન રઘુનાથ ધલપુર મેદાન પહોંચશે.
કુલ્લુમાં આજે મંગળવારે વસંતપંચમી નિમિત્તે ભગવાન રઘુનાથની એક ઐતિહાસિક રથયાત્રા યોજાશે.

કુલ્લુમાં વસંતપંચમી પર ભગવાન રઘુનાથની એક ઐતિહાસિક રથયાત્રા યોજાશે. ભગવાન રઘુનાથ ધલપુર મેદાન પહોંચશે. હોળી 40 દિવસ સુધી રમવામાં આવશે.

  • ભારત અને ઈંગલેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજા ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ
    ભારત અને ઈંગલેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજા ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ

ભારત અને ઈંગલેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજા ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે.

ABOUT THE AUTHOR

...view details