- અમદાવાદ શહેરમાં કોની સરકાર? મતગણતરીને લઇને સવારે 7 વાગ્યાની સ્થિતિ
- એક જ દિવસે મતગણતરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 23 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ જાહેર થશે
- રાજકોટમાં આપના કાર્યકર પર હુમલો
- પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે
- રાજ્યસભાના ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા, હવે ચૂંટણી નહી યોજાઈ
- 1.10 લાખ પ્રેક્ષકો બેસવાની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ગૌરવ મોટેરાને
- રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું
- IBનો રિપોર્ટ: AIMIM સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખોલશે ખાતું, ભાજપને પડી શકે છે તકલીફ
- જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારના મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો
- દ્વારકાના ભાણવડમાં કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS @9 AM
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
news at 9am