- અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની એક્ઝિટ, જો બાઈડને કહ્યું- 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિનો અંત
- ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર હશે ચરમસીમાએ, તીવ્રતા એક ચતુર્થાંશ રહેવાની સંભાવના
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સહપરિવાર ઈસ્કોન મંદિરમાં કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા
- અફઘાનિસ્તાનમાં હવેથી અફીણની ખેતી પર પ્રતિબંધ, તાલિબાનનું ફરમાન
- ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસમાં 2 બ્રેઈન ડેડ મિત્રોના 13 અંગો અને ટિશ્યુઝનું દાન, 12 લોકોને મળશે જીવનદાન
- જન્માષ્ટમી 2021: કશ્મીરના લાલ ચોકમાં ઉજવાઈ ધૂમધામથી જન્માષ્ટમી, કશ્મીરી પંડિતોએ યોજી શોભાયાત્રા
- જન્માષ્ટમી પર દ્વારકા જગતમંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન
- રાજકોટમાં સતત બીજા વર્ષે લોકમેળાનું આયોજન નહીં, જૂઓ હાલના અને અગાઉના દ્રશ્યો
- ભગવાન શ્રી કૃષ્ણ અને સોમનાથ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ જાણો અમારા વિશેષ અહેવાલમાં
- જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદ ઇસ્કન મંદિરના મહંત સાથેની વાતચીત
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - top news at 9 am
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..