ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - undefined

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..

By

Published : Aug 23, 2021, 9:16 AM IST

  1. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર Caste Census અંગે આજે PM Modi સાથે બેઠક કરશ
  2. જુઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા કઇ વસ્તુઓ ચઢાવવામાં રાખવું પડે છે ધ્યાન
  3. શ્રાવણ મહિનાની પૂનમે અમનાથ યાત્રાની સમાપન પૂજા કરવામાં આવી
  4. અફઘાનિસ્તાનમાં ફસાયેલો ઝારખંડનો બબલુ વતન પરત ફર્યો, આંખોમાં જોવા મળ્યા ખુશીના આંસુ
  5. અફઘાનિસ્તાન: અત્યાર સુધી 400 ભારતીયોને લાવવામાં આવ્યા પરત, હજુ પણ આટલા જ નાગરિકો ફસાયા હોવાની આશંકા
  6. ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલ દ્વારા ફેમસ થનાર ધર્મેશ વ્યાસ સાથે રૂબરૂ
  7. ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ, આ રીતે જોઈ શકાશે...
  8. અફઘાનિસ્તાનની સ્થિતિ બતાવે છે કે, CAA શા માટે જરૂરી : કેન્દ્રીય પ્રધાન
  9. શ્રાવણ મહિનાની પૂનમે અમનાથ યાત્રાની સમાપન પૂજા કરવામાં આવી
  10. Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 15 પોઝિટિવ કેસ, એક પણ મૃત્યુ નહીં

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details