- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ફરી મહેનત વિના 10 બેઠક જીત્યું
- અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપે નોંધાવ્યો વિરોધ, CMને કોરોના અને વિરોધમાં ગાઈડલાઈનનો ભંગ
- MS ધોની ફિલ્મમાં સુશાંતના કો-એક્ટર રહેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી
- નેશનલ હાઇવે ઓથોરિટીએ FASTAGનો અમલ કરાવ્યો
- બિહારના કેટલાયે જિલ્લાઓમાં ભૂકંપના આંચકા, ઘરની બહાર નીકળ્યા લોકો
- રાણીપ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
- ભાભર નગરપાલિકામાં ભંગાણ થવાની શક્યતા, કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કર્યા અંડરગ્રાઉન્ડ
- અમદાવાદમાં 4 નવજાત શિશુ મળી આવ્યા, માવતર શું આટલી હદે નિષ્ઠુર બની શકે?
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ, CMનો ચાર્જ કોઈને નહીં સોંપાય: ડેપ્યૂટી CM નીતિન પટેલ
- સુરેશ રૈનાએ અમદાવાદમાં એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM