ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈમાંથી 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, એર ઈન્ડિયાના પૂર્વ પાઈલટની થઈ ધરપકડ - નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈના એક ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 120 કરોડની કિંમતનો 50 કિલોગ્રામ 'મેફેડ્રોન' (નાર્કોટિક પદાર્થ) જપ્ત (Drugs worth Rs 120 crore seized from Mumbai) કર્યો છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. NCBએ આ સંબંધમાં 'એર ઈન્ડિયા'ના પૂર્વ પાઈલટ સહિત બે લોકોની ધરપકડ (Former Air India pilot arrested) કરી છે.

મુંબઈમાંથી 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, એર ઈન્ડિયાના પૂર્વ પાઈલટની થઈ ધરપકડ
મુંબઈમાંથી 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, એર ઈન્ડિયાના પૂર્વ પાઈલટની થઈ ધરપકડ

By

Published : Oct 7, 2022, 12:30 PM IST

મુંબઈ :નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈના એક ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 120 કરોડની કિંમતનો 50 કિલોગ્રામ 'મેફેડ્રોન' (નાર્કોટિક પદાર્થ) જપ્ત (Drugs worth Rs 120 crore seized from Mumbai) કર્યો છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. NCBએ આ સંબંધમાં 'એર ઈન્ડિયા'ના પૂર્વ પાઈલટ સહિત બે લોકોની ધરપકડ (Former Air India pilot arrested) કરી છે.

ABOUT THE AUTHOR

...view details