- ગડચિરોલીમાં નક્સલીઓ વિરુદ્ધ મોટું અભિયાન
- નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા
- અત્યાર સુધીમાં 13 નક્સલી ઠાર
મુંબઇ: ગડચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસે મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 13 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ગડચિરોલીના એતાપલ્લી ખાતે જંગલવાળા વિસ્તારમાં મહારાષ્ટ્ર પોલીસના સી-60 યુનિટ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.
ગડચિરોલીમાં નક્સલીઓ વિરુદ્ધ મોટું અભિયાન