ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન ગાયબ હોવાની નોંધાઇ ફરીયાદ

NSUIએ દિલ્હી પોલીસમાં વડાપ્રધાન મોદી ગાયબ હોવાની ફરીયાદ નોંધાવી છે.

By

Published : May 14, 2021, 8:26 PM IST

વડાપ્રધાન ગાયબ હોવાની નોંધાઇ ફરીયાદ
વડાપ્રધાન ગાયબ હોવાની નોંધાઇ ફરીયાદ

નવી દિલ્હી: NSUIના નેશનલ સેક્રેટરી નાગેશ કરિયપ્પાએ દિલ્હી પોલીસમાં પીએમ મોદી ગાયબ હોવાની ફરીયાદ નોંધાવી છે. નાગેશ કરિયપ્પાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે લોકો મરી રહ્યાં છે અને મોદીજી અને તેમના પ્રધાનમંડળ અંગે કોઇ જ માહિતી નથી. એટલા માટે મોદીજી અને તેના પ્રધાનો સામે ગાયબ થવાની ફરીયાદ નોંધાવી છે.

વડાપ્રધાન ગાયબ હોવાની નોંધાઇ ફરીયાદ

મહત્વનું છે કે આ પહેલા પણ નાગેશ કરિયપ્પાએ ગૃહપ્રધાન અમિતશાહ ગાયબ હોવાની ફરીયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details