- સાહિબગંજ જિલ્લાના તાલઝારી પોલીસ સ્ટેશન વિસ્તારનો મામલો
- કરણપુરા પંચાયત સ્થિત ઘોઘી ગામમાં મહિલાની થઈ હતી હત્યા
- મહિલામાં ભૂત હોવાની શંકાના આધારે કરાઈ હતી હત્યા
આ પણ વાંચોઃબીજાપુરમાં નક્સલીઓએ જિલ્લા પંચાયતના સભ્યની જાહેરમાં હત્યા કરી
સાહિબગંજઃ જિલ્લાના તાલઝારી પોલીસ સ્ટેશન વિસ્તારના કરણપુરા પંચાયત સ્થિત ઘોઘી ગામમાં ભૂતની શંકા રાખી એક મહિલાની હત્યા થઈ હતી. હત્યા બાદ મહિલાના મૃતદેહને દાડી દેવામાં આવ્યો હતો. ઘણી મહેનત પછી પોલીસે શુક્રવારે રાત્રે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.