મુંબઈ: મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ રવિવારે બપોરે એક મોટી દુર્ઘટનાથી બચ્યું. એરપોર્ટ પર એરક્રાફ્ટની નજીક એક વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્લેનને ખેંચવા માટે વાહન લાવવામાં આવી રહ્યું હતું. તે પ્લેનની નજીક પહોંચ્યું ત્યારે તેમાં અચાનક આગ ફાટી લાગી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જો કે આ આગ કયા કારણે લાગી તે અંગે હજી સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. આ દુર્ઘટના સર્જાઇ તે સમયે પ્લેનમાં 85 લોકો સવાર હતા, જે ગુજરાતના જામનગર જવાના હતા.
મુંબઈ એરપોર્ટ પર વિમાન ખેંચનારા વાહનમા લાગી આગ - undefined
મુંબઈ એરપોર્ટ પર વિમાન ખેંચનારા વાહનમા લાગી આગ
14:58 January 10
મુંબઈ એરપોર્ટ પર વિમાન ખેંચનારા વાહનમા લાગી આગ
Last Updated : Jan 10, 2022, 3:31 PM IST
TAGGED:
mumbai airport