ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાંસદ સંજય સિંહે રાજ્યસભાને મોકલી નોટિસ - Rajya Sabha MP Sanjay Singh

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે (Rajya Sabha MP Sanjay Singh) રાજ્યસભામાં નોટિસ મોકલી છે. સંજય સિંહે CBI, EDના દુરુપયોગના મુદ્દે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ નોટિસ આપી છે.

સાંસદ સંજય સિંહે રાજ્યસભાને મોકલી નોટિસ
સાંસદ સંજય સિંહે રાજ્યસભાને મોકલી નોટિસ

By

Published : Jul 25, 2022, 11:14 AM IST

નવી દિલ્હીઃઆમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે (Rajya Sabha MP Sanjay Singh) સોમવારે રાજ્યસભામાં નોટિસ મોકલી છે. તેમણે આમ આદમી પાર્ટી અને વિપક્ષી નેતાઓ પર CBI, EDનો દુરુપયોગ કરીને કેન્દ્ર સરકાર દ્વારા મનસ્વી રીતે કેસ નોંધવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે સાંસદ સંજય સિંહે નિયમ 267 હેઠળ રાજ્યસભામાં નોટિસ આપી છે.

સાંસદ સંજય સિંહે રાજ્યસભાને મોકલી નોટિસ
સાંસદ સંજય સિંહે રાજ્યસભાને મોકલી નોટિસ

ABOUT THE AUTHOR

...view details