ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટીવીના આ દ્રશ્યએ માસૂમ બાળકને મરવા માટે કર્યો મજબુર... - આત્મહત્યાનું દ્રશ્ય જોયા બાદ છોકરાએ ફાંસી લગાવી દીધી

મંડલા જિલ્લામાંથી એક અજૂગતો કિસ્સો સામે આવ્યો છે. બીજાડાંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીવી પર આત્મહત્યાનું દ્રશ્ય જોઈને 12 વર્ષના છોકરાએ ફાંસી લગાવી લીધી(Boy hanged after watching suicide scene) હતી. આ ઘટના બાદ તેનું ઘટનાસ્થળે જ મોત થયું(child died on the spot) હતું. આ પગલું ભર્યું ત્યારે બાળક ધરમાં એકલું હતું. પડોશીઓએ તે બાળકને ફાંસી પર લટકતો જોયા હતો અને હોસ્પિટલ લઈ ગય. ડોકટરે તેને મૃત ધોષિત કર્યો હતો.

ટીવીના આ દ્રશ્યએ માસૂમ બાળકને મરવા માટે કર્યો મજબુર...
ટીવીના આ દ્રશ્યએ માસૂમ બાળકને મરવા માટે કર્યો મજબુર...

By

Published : Jun 15, 2022, 4:08 PM IST

જબલપુર/મંડલા : ટીવી પર આપધાતનું સીન જોઈને 12 વર્ષના છોકરાએ આત્મહત્યા મજાક મજાક માં આત્મા હત્યાનો પ્રયાસ કર્યો(Boy hanged after watching suicide scene) હતો. આ મજાકમાં બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હ્રદયસ્પર્શી મામલો આદિવાસી બહુલ જિલ્લા મંડલાનો છે. બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું(child died on the spot) હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના સમયે બાળક ઘરે એકલો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો - પુત્રને એવું તો શું થયું કે જોતજોતામાં જ પિતાનું ઢીમ ઢાળી દીધું

આત્મહત્યાનું દ્રશ્ય જોઈને ફાંસી :ઘટના મંડલા જિલ્લાના બીજદંડી પોલીસ સ્ટેશન વિસ્તારના કાલટી ગામની છે. 12 વર્ષનો બાળક ઘરે એકલો હતો. તેના માતા-પિતા મજૂરી કામ કરે છે અને હંમેશની જેમ મંગળવારે સવારે તે કામ પર ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટીવીમાં ફાંસીનો સીન ચાલી રહ્યો હતો, તે જોઈને બાળકે ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગળામાં કપડું ફસાઈ ગયું અને લટકી જવાથી તેનું મોત થયું હતું.

આ પણ વાંચો -Drugs Seized Mahisagar : લસણની બોરીઓની આડમાં કરાતી હતી પોશ ડોડાની હેરાફેરી, કોનો હતો જથ્થો?

પાડોશીઓ પહોંચ્યા હોસ્પિટલઃઘટનાના લગભગ એકાદ કલાક બાદ જ્યારે પાડોશીઓએ બાળકને લટકતું જોયુ હતું. બાળકને પાડોશી સંબંધીઓને ત્યાંથી છોડીને હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. માહિતી મળતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. આ ઘટના બાદ પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details