- સંસ્કૃતિ મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવને પગલે એપ લોન્ચ કરી
- એપ દ્વારા કાર્યક્રમોને સંબંધિત તમામ માહિતીને પહોંચાડવા આવશે
- એપ્લિકેશનમાં 'What's New' અને 'Weekly Highlights' જેવા વિભાગો
નવી દિલ્હી : સંસ્કૃતિ મંત્રાલયએ (MINISTRY OF CULTURE ) 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) કાર્યક્રમો માટે એક મોબાઈલ એપ લોન્ચ (Mobile App) કરી છે, જે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની (75th Anniversary of Independence) ઉજવણી નિમિત્તે આયોજિત ઈવેન્ટ્સ સંબંધિત તમામ માહિતીને પહોંચાડવા બનાવવામાં આવી છે.
'Android' અને 'iOS' પર ઉપલબ્ધ
સંસ્કૃતિ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ (Culture Minister of State Meenakshi Lekhi) શુક્રવારે આ એપ લોન્ચ કરી (Mobile App) હતી. તે 'Android' અને 'iOS' પર ઉપલબ્ધ છે અને તેમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળના તમામ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની આપવામાં આવી છે.