ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં CRPF ની ટીમ પર હુમલો, એક અધિકારી ઇજાગ્રસ્ત - jammu kashmir news

જમ્મુ -કાશ્મીરના શોપિયામાં આજે સવારે આતંકવાદીઓએ CRPF ની ટીમ પર હુમલો કર્યો હતો.આ ઘટનામાં એક અધિકારી ઇજાગ્રસ્ત થયો હતો.

જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં CRPF ની ટીમ પર હુમલો, એક અધિકારી ઇજાગ્રસ્ત
જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં CRPF ની ટીમ પર હુમલો, એક અધિકારી ઇજાગ્રસ્ત

By

Published : Aug 10, 2021, 8:22 AM IST

Updated : Aug 10, 2021, 2:10 PM IST

  • જમ્મુ -કાશ્મીરના શોપિયામાં CRPF ની ટીમ પર હુમલો
  • આતંકવાદીઓએ CRPF પાર્ટી પર હુમલો કર્યો
  • એક CRPF અધિકારી ઇજાગ્રસ્ત

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ CRPF પાર્ટી પર હુમલો કર્યો છે. જેમાં એક CRPF અધિકારી ઇજાગ્રસ્ત થયો હતો.

સર્ચ ઓપરેશન શરૂ

શોપિયા જિલ્લાના ક્રાલચક જિનપુરા વિસ્તારમાં આતંકવાદીઓએ CRPF ની ટીમ પર ફાયરિંગ કર્યો હતો, જેમાં CRPF ના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી અને એક CRPF અધિકારી ઘાયલ થયો હતો.સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આ પણ વાંચો : ડાલામથ્થાને સાચવવું 'ગાંડી ગીરનું ગૌરવ'

Last Updated : Aug 10, 2021, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details