- મેઘાલયનું વ્હિસલિંગ વિલેજ કાંગથોંગ
- ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં બનાવી ધૂન
- શિલોંગથી લગભગ 60 કિમી દૂર સ્થિત છે કાંગથોંગ ગામ
મેઘાલય: રાજ્યના વ્હિસલિંગ વિલેજ તરીકે ઓળખાતા કાંગથોંગ (Whistling Village Kangthong) ગામના લોકો વ્યક્તિના નામ તરીકે ચોક્કસ ટ્યુન સોંપવાની અનોખી પરંપરાને અનુસરે છે. દરેક ગામવાસીઓ એકબીજાને બોલાવવા માટે એક અનોખી ધૂન ધરાવે છે અને આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. કાંગથોંગ ગામ મેઘાલયની રાજધાની (The capital of Meghalaya) શિલોંગથી લગભગ 60 કિમી દૂર સ્થિત છે.
આ પણ વાંચો: Corona Situation In India : વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, કોરોના અને રસીકરણ પર થશે ચર્ચા