ગુજરાત

gujarat

By

Published : Nov 13, 2022, 2:17 PM IST

ETV Bharat / bharat

ભાજપ મુખ્યાલયમાં બેઠક, આગામી ચૂંટણીને લઈને ઘડાશે રણનીતિ

આગામી લોકસભા અને અન્ય ચૂંટણીઓેને ધ્યાનમાં રાખીને ભાજપ મુખ્યાલયમાં બેઠક(meeting at the BJP headquarters) મળશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી((National General Secretary of BJP)) બીએલ સંતોષના નેતૃત્વમાં બેઠક યોજાશે.

ભાજપ મુખ્યાલયમાં બેઠક,
ભાજપ મુખ્યાલયમાં બેઠક,

દિલ્હી:આગામી ચૂંટણીઓને લઈને ભાજપ મુખ્યાલયમાં બેઠક(meeting at the BJP headquarters) ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી(National General Secretary of BJP) બી.એલ. સંતોષના નેતૃત્વમાં આજે રાષ્ટ્રીય મહાસચિવની બેઠક યોજાશે. જેમાં તમામ મોરચાના (Gujarat Assembly Election 2022) પદાધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં ગુજરાતની ચૂંટણી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મોરચાની ભૂમિકા નક્કી કરવામાં આવશે. સામે આવેલી માહિતી મુજબ તેમાં પાર્ટીના મહાસચિવ પણ હાજર રહેશે. ગુજરાત વિધાનસભાચૂંટણી(Gujarat Assembly Elections) આ વખતે તમામ રાજકીય પક્ષો માટે મહત્વની છે. તમામ રાજકીય પક્ષો તરફથી ચૂંટણીની (BJP Meeting Delhi) તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

182 બેઠકો માટે જંગ:ગુજરાતની કુલ 182 બેઠકો માટે એક અને પાંચ ડિસેમ્બરે ચૂંટણી થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે ચૂંટણી થશે જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી થશે. ગુજરાતમાં કુલ 51,782 પોલિંગ સ્ટેશન બનશે. 3.24 કરોડ મતદારો મતદાન કરશે. 4.6 કરોડ મતદારો પહેલી વાર મતદાન કરશે. 18 ફેબ્રુઆરી 2023માં વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે. ચૂંટણીમાં 142 મોડેલ પોલિંગ અને 1274 પોલિંગ સ્ટેશન એવા હશે કે જે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત હશે. 182 બૂથ માત્ર દિવ્યાંગો માટે હશે.

250 બેઠકો માટે મતદાન: દિલ્હી નગરપાલિકાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. 250 બેઠકો માટે 4 ડિસેમ્બરે ચૂંટણી થશે. મતગણતરી 7 ડિસેમ્બરે હાથ ધરાશે. કુલ મતદાતા 1.46 કરોડ છે. 13,665 પોલિંગ સ્ટેશન બનાવ્યા છે. અનુસૂચિત જાતિ (SC) માટે 42 બેઠક અનામત છે. દિલ્હી નગરપાલિકાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. 250 બેઠકો માટે 4 ડિસેમ્બરે ચૂંટણી થશે. મતગણતરી 7 ડિસેમ્બરે હાથ ધરાશે. કુલ મતદાતા 1.46 કરોડ છે. 13,665 પોલિંગ સ્ટેશન બનાવ્યા છે. અનુસૂચિત જાતિ (SC) માટે 42 બેઠક અનામત છે. કૉર્પોરેશનની ચૂંટણીમાં 8 લાખ રૂપિયા ખર્ચ થશે. સવારે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details