NOBEL PEACE PRIZE 2021: મારિયા રેસા અને ડિમિટ્રી મુરાટોવ નોબેલ પીસ પ્રાઇઝ 2021 જીત્યો - મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવ વ્યવસાયે પત્રકાર
મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને 'અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે' તેમના પ્રયાસો માટે 2021 નો નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
NOBEL PEACE PRIZE 2021
By
Published : Oct 8, 2021, 5:24 PM IST
|
Updated : Oct 8, 2021, 5:47 PM IST
મારિયા રેસા અને રશિયાના દિમિત્રી મુરાટોવને 2021 નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત
2020 માં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ નોબેલ શાંતિ પુરસ્કાર
સાહિત્યમાં નોબેલ પુરસ્કાર અબ્દુલરાઝક ગુર્નાહ ને આપવામાં આવ્યો
ન્યૂઝ ડેસ્ક : ફિલિપાઇન્સની મારિયા રેસા અને રશિયાના દિમિત્રી મુરાટોવને "અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા" માટેના તેમના પ્રયાસો માટે 2021 નો નોબેલ શાંતિ પુરસ્કાર(2021 Nobel Peace Prize awarded) એનાયત કરવામાં આવ્યો છે. મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવ વ્યવસાયે પત્રકાર છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ નોબેલ શાંતિ પુરસ્કાર
નોંધનીય છે કે, 2020 માં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) ને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સાહિત્યમાં નોબેલ પુરસ્કાર
આ પહેલા ગુરુવારે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર અબ્દુલરાઝક ગુર્નાહ(Nobel in Literature Abdulrazak Gurnah) ને આપવામાં આવ્યો હતો.
સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સની પેનલ દ્વારા વિજેતાઓની જાહેરાત કરી
સ્ટોકહોમમાં રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સની (Royal Swedish Academy of Sciences) પેનલ દ્વારા વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે.