- બે પ્રાધ્યાપકોના રાજીનામાના કેસને લઈને ખળભળાટ
- રાજકીય દબાણને કારણે શિક્ષકોએ રાજીનામું આપ્યું હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
- દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ઘટાડો થવાના સંકેત : રઘુરામ રાજન
સોનીપત: અશોક યુનિવર્સિટીના બે પ્રાધ્યાપકોના રાજીનામાના કેસને લઈને ખળભળાટ મચ્યો છે. વિદ્યાર્થીઓ આ રાજીનામાંના વિરોધમાં યુનિવર્સિટી ખાતે એકઠા થયા છે. તેમનો આક્ષેપ છે કે રાજકીય દબાણને કારણે શિક્ષકોએ રાજીનામું આપ્યું છે, ત્યારે આ કેસમાં ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ એક નિવેદન આપ્યું હતું કે, શિક્ષકોનું રાજીનામું દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ઘટાડો થવાના સંકેત છે.
આ પણ વાંચો :હરિયાણાથી સાયકલ પર ભારત ભ્રમણ પર નીકળેલા યુવાનનું પારડી સાયન્સ કોલેજે કર્યું સન્માન
જાણો શું છે વિવાદ