- LPGના વધતા ભાવોના વિરોધમાં આજે મમતાની કરશે પદયાત્રા
- મમતાએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી
- તો BJP નંદીગ્રામથી શુભેન્દુ અધિકારીને ઉતારશે ચૂંટણી મેદાને
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજકીય દ્રષ્ટિકોણથી આજનો દિવસ મહત્વનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં સભાને સંબોધિત કરવા જઇ રહ્યા છે, ત્યારે મુખ્યપ્રધાન મમતા બેનર્જી સિલિગુડીમાં પદયાત્રા કરશે.
આ પણ વાંચો:બંગાળમાં હિંસા ચરમસીમાએ, ભાજપના 300થી વધુ કાર્યકરોની હત્યા થઇ: અમિત શાહ