મહારાષ્ટ્ર: ના થાણેમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી આગ છે.ત્યારે ઘટનાની માહિતી મળતાની સાથે બચાવ કાર્ય માટે 12 ફાયર ફાઈટરની ગાડી રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચો: વાપીમાં આગ લાગતા ભંગારના 7 ગોડાઉન બળીને ખાખ
આગમાં લાખોનો સામાન બળીને રાખ

મળતી માહિતી મુજબ, આગ સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ લાગી હતી. આ આગમાં કારખાનાની અંદર રાખેલ લાખોનો સામાન બળીને રાખ થઈ ગયો છે.
આ પણ વાંચો: કલકત્તાના બહુમાળી ઈમારતમાં લાગી આગ, 9 લોકોનાં મોત, વડાપ્રધાન મોદીએ મૃતકોને કરી 2 લાખની સહાય
12 ફાયર ફાઈટરની ગાડી રવાના
આ અંગે માહિતી મળતાની સાથે જ 12 ફાયર ફાઈટરની ગાડી આગને કાબૂમાં લેવા પહોંચી હતી. અત્યારે આ ઘટનામાં કોઈને ઇજા થઈ તે અંગે કોઈ માહિતી નથી.