મુંબઈઃદેશની આર્થિક રાજધાની મુંબઈના તારદેવ વિસ્તારમાં મોટી આગ (Fire Breaks Out IN Mumbai) લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી (Fire brigade vehicles reached spot) ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ (Efforts to contain fire continue) છે.
ઘટનામાં 2 લોકોના મોતઅને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ 3 લેવલની આગ છે, જે ખૂબ જ વિકરાળ માનવામાં આવે છે. આ ઘટનામાં 7 લોકોના મોત અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત (More than 15 people were injured) થયા છે.
ઘટના સ્થળે 13થી વધુ ફાયર એન્જિન હાજર
ફાયર ફાઈટર દ્વારા આગને કાબુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ, ઘટના સ્થળે 13થી વધુ ફાયર એન્જિન હાજર છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, બિલ્ડિંગમાં કેટલા લોકો ફસાયેલા છે.
ફાયર વિભાગ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ