ભટિંડા:જિલ્લાના તલવંડી સાબો સબ ડિવિઝનના રામા મંડીમાં એક સાર્વજનિક ઉદ્યાનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડનો (Mahatma Gandhi Statue Vandalized In Bathinda) મામલો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ તોડફોડ કેટલાક તોફાની તત્વો દ્વારા કરવામાં આવી છે.
ભટિંડામાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ - mahatma gandhi statue vandalized in bathinda
ભટિંડા જિલ્લાના તલવંડી સાબો સબ ડિવિઝનના રામા મંડીમાં એક સાર્વજનિક ઉદ્યાનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડનો (Mahatma Gandhi Statue Vandalized In Bathinda) મામલો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ તોડફોડ કેટલાક તોફાની તત્વો દ્વારા કરવામાં આવી છે.
ભટિંડામાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ
રહેવાસીઓએ વિરોધ કર્યો : આ મામલો સામે આવ્યા બાદ રામામંડીના રહેવાસીઓએ આ બાબતનો વિરોધ કર્યો છે. બીજી તરફ રામમંડી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અપડેટ ચાલું...