- NCB ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી
- આબકારી વિભાગે સમીર વાનખેડે સામે શો કોઝ નોટિસ ફટકારી
- સમીર વાનખેડેને 17 વર્ષની ઉંમરે બારનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું
મુંબઈઃ NCB ઓફિસર સમીર વાનખેડેની (NCB Officer Sameer Wankhede ) મુશ્કેલીઓ વધી રહી છે. આબકારી વિભાગે તેમની સામે શો કોઝ નોટિસ ફટકારી છે.
સમીર વાનખેડે ફરી એકવાર વિવાદોમાં ફસાયો
સમીર વાનખેડે ફરી એકવાર વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. હવે એક નવો ખુલાસો થયો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, વાનખેડેના નામ પર એક વખતનું લાઇસન્સ છે અને આ લાઇસન્સ જ્યારે તે સગીર હતો ત્યારે આપવામાં આવ્યું હતું.