ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ 2023 લાઈવ: કમલનાથ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યા, બુધની પરથી શિવરાજસિંહ ચૌહાણની આબરુ બચી ગઈ - 3 ડિસેમ્બર

મધ્યપ્રદેશમાં ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે, ભાજપને જનાદેશનું સમર્થન મળ્યું છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ લગભગ 10,4,774 મતોથી જીત્યા છે. સીએમ શિવરાજની લાડલી બ્રાહ્મણ યોજનાને ભાજપની જીતમાં એક્સ ફેક્ટર માનવામાં આવી રહ્યું છે. Madhya Pradesh Assembly Election 2023 Vindya Area

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 6:02 AM IST

Updated : Dec 3, 2023, 5:48 PM IST

15.57, ડિસેમ્બર 03

છિન્દવાડા બેઠક પરથી કમલનાથ 35,000 મતોથી જીત્યા

15.39, ડિસેમ્બર 03

મધ્ય પ્રદેશની હાઈ પ્રોફાઈલ બેઠક બુધની પરથી શિવરાજ સિંહ ચૌહાણ જીત્યા

14.11, ડિસેમ્બર 03

ભાજપ ઉમેદવાર અર્ચના ચિટનિસ બુરહાનપુર બેઠક અંદાજિત 31000 વોટથી જીત્યા

14.11, ડિસેમ્બર 03

ભાજપ ઉમેદવાર અર્ચના ચિટનિસ બુરહાનપુર બેઠક અંદાજિત 31000 વોટથી જીત્યા

14.09, ડિસેમ્બર 03

નરસિંહપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર પ્રહલાદ પટેલ જીત્યા

સુરખી બેઠક પર ગોવિંદ સિંહ રાજપૂત પાછળ

ડાબરા બેઠક પર ઈમરતી દેવી પણ પાછળ

14.08, ડિસેમ્બર 03

હરસૂદ બેઠક પરથી ભાજપ ઉમેદવાર વિજય શાહ ચૂંટણી જીત્યા

14.07, ડિસેમ્બર 03

ભોપાલ ઉત્તર વિધાનસભા બેઠક પર જીત તરફ આગળ વધતા આતિફ અકીલ

14.06, ડિસેમ્બર 03

દિમની બેઠક પર નરેન્દ્ર સિંહ તોમરનું પલડું ભારે

મતગણતરી ચાલી રહી છેઃ મધ્ય પ્રદેશમાં આજે પરિણામ માટે મતણતરી થઈ રહી છે. સૌ પ્રથમ બેલેટ પેપરનું કાઉન્ટિંગ થયું ત્યારબાદ ઈવીએમમાં મતની ગણતરી થઈ રહી છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી, સપા અને બસપાએ પણ જોર લગાવ્યું છે. માત્ર થોડા કલાક બાદ મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે.

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં મતદાન થઈ ચૂક્યું છે. એક્ઝિટ પોલ્સ પણ આવી ચૂક્યા છે. હવે છે પરિણામનો ઈન્તેજાર. મધ્ય પ્રદેશમાં કોની બનશે સરકાર? આ સવાલ છવાઈ ગયો છે. પાંચ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ પર પ્રદેશની જનતા સિવાય સમગ્ર ભારતની નજર છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી જંગ રોમાંચક બન્યો છે, કારણ કે ભાજપ, કૉંગ્રેસ સિવાય મેદાનમાં આપ, સપા અને બસપા પણ છે.

વિંધ્ય બાજી પલટી શકે છેઃ મધ્ય પ્રદેશનો વિંધ્ય વિસ્તાર રાજકારણમાં બાજી પલટવા માટે જાણીતો છે. ભાજપ માટે વિંધ્યની બેઠક બચાવવી જરુરી છે તો કૉંગ્રેસે આ બેઠક ફરીથી પોતાના અંકે કરવી છે. વિંધ્યમાં કુલ 30 વિધાનસભા બેઠકો આવે છે. આ ત્રીસેય બેઠકોનું રાજકીય સમીકરણ હંમેશા બદલાઈ જાય છે. ગત વિધાનસભા ચૂંટણી 2018માં ભાજપને ઝાટકો લાગ્યો હતો પણ વિંધ્યમાં 30માંથી 24 બેઠકો ભાજપે જીતી લીધી હતી. કૉંગ્રેસે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી હોવા છતાં તેના ભાગે માત્ર 6 બેઠકો જ આવી હતી. તેથી આ વખતે પણ સૌની નજર વિંધ્ય ક્ષેત્ર પર વધુ છે.

અન્ય પાર્ટીઓને પણ મળે છે તકઃ મધ્ય પ્રદેશના વિંધ્ય વિસ્તારમાં ભાજપ અને કૉંગ્રેસ પૂરી તાકાત લગાવી દે છે. તો સાથે સાથે અન્ય પક્ષો પણ પોતાની પૂરી તાકાત આ વિસ્તારમાં લગાડી દે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિંધ્યમાં ભાજપ અને કૉંગ્રેસ સિવાયની પાર્ટીઓને પણ અવારનવાર તક પ્રજા આપે છે. 1991માં બસપાનો પ્રથમ લોકસભા સભ્ય વિંધ્ય ક્ષેત્રથી ચૂંટાયો હતો. આ ઉપરાંત 1996 અને 2009માં પણ બસપાના સાંસદ ચૂંટાયા હતા. વર્ષ 1993 અને 2003માં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના માર્કસવાદી ઉમેદવાર રામ લખન શર્મા પણ અહીંથી બે વાર ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીને ગત વર્ષે 2022માં સિંગરોલીમાં મેયર બનાવવાની તક મળી હતી. તેથી જ આ ક્ષેત્ર મધ્ય પ્રદેશના રાજકારણનું એપીસેન્ટર ગણાય છે.

વિધાનસભા ચૂંટણી 2023માં કઈ બેઠક કોણ જીત્યુ?

વિધાનસભા બેઠક વિજેતા
ક્રમ નામ ઉમેદવાર પક્ષ
1 શીહોપુર
2 વિજયપુર
3 સાબલ ગઢ
4 જુરા
5 સુમાવાલી
6 મોરેના
7 દીમાની
8 અંબા(એસસી)
9 અતેર
10 ભીંડ
11 લાહર
12 મેહગામ
13 ગોહાદ(એસસી)
14 ગ્વાલિયર(ગ્રામીણ)
15 ગ્વાલિયર
16 ગ્વાલિયર પૂર્વ
17 ગ્વાલિયર દક્ષિણ
18 ભિટારવર
19 દેબરા(એસસી)
20 શ્વેદા
21 ભાંદર (એસસી)
22 દાતિયા
23 કરેરા (એસસી)
24 પોહરી
25 શિવપુરી
26 પિછોરે
27 કોલારસ
28 બામોરી
29 ગુના (એસસી)
30 ચાચુરા
31 રાઘવગઢ
32 અશોક નગર(એસસી)
33 ચંદેરી
34 મુંગાવલી
35 બિના (એસસી)
36 ખુરાઈ
37 સુરખી
38 દીઓરી
39 રેહલી
40 નારયોલી (એસસી)
41 સાગર
42 બંદા
43 તિકમગઢ
44 જતારા(એસસી)
45 પૃથ્વીપુર
46 નિવારી
47 ખડગપુર
48 મહારાજપુર
49 ચંદલા (એસસી)
50 રાજનગર
51 છત્તરપુર
52 બિજાવર
53 મલ્હારા
54 પથરિયા
55 દામોહ
56 જાબેરા
57 હત્તા (એસસી)
58 પવઈ
59 ગુંનાઓર (એસસી)
60 પન્ના
61 ચિત્રકૂટ
62 રાયગામ (એસસી)
63 સતના
64 નાગોદ
65 મૈહાર
66 અમરપટ્ટન
67 રામપુર-બેઘેલાન
68 સિરમોર
69 સેમારિયા
70 તીયોંથાર
71 મોગંજ
72 દીયોતાલાબ
73 માંગ્વાન (એસસી)
74 રીવા
75 ગુર
76 ચુરહટ
77 સિધિ
78 સિંહાવલ
79 ચિતરંગી (એસસી)
80 સિંગરૌલી
81 દેવાસર (એસસી)
82 ધોહાની(એસટી)
83 બીઓહારી (એસટી)
84 જૈસીંગનગર(એસટી)
85 જેતપુર(એસટી)
86 કોતમા
87 અનુપુર(એસટી)
88 પુષ્પરાજગઢ (એસટી)
89 બાંધવગઢ (એસટી)
90 માનપુર (એસટી)
91 બરવાડા (એસટી)
92 વિજયરાઘવગઢ
93 મુરવાડા
94 બાહોરીબંધ
95 પાટણ
96 બાર્ગી
97 જબલપુર પૂર્વ (એસસી)
98 જબલપુર ઉત્તર
99 જબલપુર કેન્ટોન્મેન્ટ
100 જબલપુર પશ્ચિમ
101 પાનગર
102 સિહોરા (એસટી)
103 શાહપુરા (એસટી)
104 ડિંડોરી (એસટી)
105 બિચ્છિયા (એસટી)
106 નિવાસ (એસટી)
107 મંડળ (એસટી)
108 બૈહાર (એસટી)
109 લાંજી
110 પારસવાડા
111 બાલઘાટ
112 વારાસેની
113 કાતન્ગી
114 બારઘાટ (એસટી)
115 સીઓની
116 કીઓલારી
117 લખનાદોન (એસટી)
118 ગોટેગામ (એસસી)
119 નારસિંગપુર
120 તેંદુખેડા
121 ગદરવાડા
122 જુનાર્દિયો (એસટી)
123 અમરવાડા (એસટી)
124 ચૌરી
125 સૌનસર
126 છિંદવાડા
127 પરાસિયા (એસસી)
128 પાનધુર્ણા (એસટી)
129 મુલતાઈ
130 અમલા (એસસી)
131 બેતુલ
132 ઘોડાડોંગરી (એસટી)
133 ભૈંસદેહી (એસટી)
134 તિમાર્નિ (એસટી)
135 હર્દા
136 સીયોની-માળવા
137 હોશંગાબાદ
138 સોહાગપુર
139 પિપરિયા (એસસી)
140 ઉદેપુરા
141 ભોજપુર
142 સાંચી (એસસી)
143 સિલવાની
144 વિદિશા
145 બાસોડા
146 કુરવાઈ (એસસી)
147 સિરોન્જ
148 શમશાબાદ
149 બેરાસિયા (એસસી)
150 ભોપાલ ઉત્તર
151 નરેલા
152 ભોપાલ દ.પશ્ચિમ
153 ભોપાલ મધ્ય
154 ગોવિંદપુરા
155 હુઝુર
156 બુધની
157 આશ્ટા (એસસી)
158 ઈચ્છાવાર
159 સીહોર
160 નરસિંગગઢ
161 બાઈલોરા
162 રાજગઢ
163 ખિલચીપુર
164 સારંગપુર(એસસી)
165 સુસનેર
166 અગર (એસસી)
167 શાજપુર
168 સુજલપુર
169 કાલાપીપલ
170 સોનકાચ (એસસી)
171 દેવાસ
172 હાટપીપલિયા
173 ખાતેગામ
174 બાગલી (એસટી)
175 માંધાતા
176 હરસુડ (એસટી)
177 ખંડવા (એસસી)
178 પાનધાના (એસટી)
179 નીપાનગર (એસટી)
180 બુરહાનપુર
181 ભીકાગામ (એસટી)
182 બારવાહ
183 મહેશ્વર (એસસી)
184 કસારવાડ
185 ખારગામ
186 ભગવાનપુરા (એસટી)
187 સેંધવા (એસટી)
188 રાજપુર (એસટી)
189 પાનસેમલ (એસટી)
190 બરવાની (એસટી)
191 અલીરાજપુર (એસટી)
192 જોબત (એસટી)
193 જાબુઆ (એસટી)
194 થન્ડલા (એસટી)
195 પેટલાવાડ (એસટી)
196 સરદારપુર (એસટી)
197 ગંધવાની (એસટી)
198 કુક્શી (એસટી)
199 મનવાર (એસટી)
200 ધર્મપુરી (એસટી)
201 ધાર
202 બડંવાર
203 દેપલપુર
204 ઈન્દોર-1
205 ઈન્દોર-2
206 ઈન્દોર-3
207 ઈન્દોર-4
208 ઈન્દોર-5
209 ડૉ. આંબેડકરનગર-મહો
210 રાવ
211 સાનવર
212 નાગદા-ખાચરોડ
213 મહિદપુર
214 તરાના (એસસી)
215 ઘટિયા (એસસી)
216 ઉજ્જૈન ઉત્તર
217 ઉજ્જૈન દક્ષિણ
218 બડનગર
219 રતલામ ગ્રામ્ય (એસટી)
220 રતલામ સિટી
221 સૈલાના (એસટી)
222 જાઓરા
223 આલોટ (એસસી)
224 મંડસૌર
225 મલ્હારગઢ (એસસી)
226 સુવારસા
227 ગારોઠ
228 મનાસા
229 નીમુચ
230 જવાદ

વિધાનસભા ચૂંટણી 2018ઃ ગત વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસે સરકાર બનાવી હતી. આ ચૂંટણીનું પરિણામ પણ ખૂબ જ રોમાંચક રહ્યું હતું. 2018ની ચૂંટણીમાં એક પણ પક્ષને જનતાએ બહુમત આપ્યો નહતો. કૉંગ્રેસને 114, ભાજપને 109, બસપાને 2, સપાને 1 અને અપક્ષને 4 બેઠકો પર જીત મળી હતી. કૉંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી હતી. અપક્ષ અને અન્ય પાર્ટીની મદદથી કૉંગ્રેસે સરકાર બનાવી હતી. જો કે કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર માત્ર 15 મહિના જ ચાલી શકી હતી. ત્યારબાદ કૉંગ્રેસની સરકાર ધ્વસ્ત થઈ ગઈ અને ભાજપે સરકાર બનાવી લીધી હતી.

વિધાનસભા ચૂંટણી 2018માં કઈ બેઠક કોણ જીત્યુ?

વિધાનસભા બેઠક વિજેતા
ક્રમ નામ ઉમેદવાર પક્ષ
1 શીહોપુર બાબુ જંડેલ કૉંગ્રેસ
2 વિજયપુર સીતારામ આદિવાસી ભાજપ
3 સાબલ ગઢ બૈજનાથ કુશ્વાહા કૉંગ્રેસ
4 જુરા બનવારીલાલ શર્મા કૉંગ્રેસ
5 સુમાવાલી અદલ સિંઘ કનસાના કૉંગ્રેસ
6 મોરેના રઘુરાજ સિંઘ કનસાના કૉંગ્રેસ
7 દીમાની ગીરીરાજ દાંડોતિયા કૉંગ્રેસ
8 અંબા(એસસી) કમલેશ જાટવ કૉંગ્રેસ
9 અતેર અરવિંદ સિંઘ ભદોરિયા ભાજપ
10 ભીંડ સંજીવ સિંઘ બીએસપી
11 લાહર ડૉ. ગોવિંદ સિંઘ કૉંગ્રેસ
12 મેહગામ ઓ.પી.એસ. ભદોરિયા કૉંગ્રેસ
13 ગોહાદ(એસસી) રણવીર જાટવ કૉંગ્રેસ
14 ગ્વાલિયર(ગ્રામીણ) ભરત સિંઘ કુશ્વાહા ભાજપ
15 ગ્વાલિયર પ્રધુમન સિંઘ તોમર કૉંગ્રેસ
16 ગ્વાલિયર પૂર્વ મુન્નાલાલ ગોયલ કૉંગ્રેસ
17 ગ્વાલિયર દક્ષિણ પ્રવિણ પાઠક કૉંગ્રેસ
18 ભિટારવર લખન સિંઘ યાદવ કૉંગ્રેસ
19 દેબરા(એસસી) ઈમરતી દેવી કૉંગ્રેસ
20 શ્વેદા ઘનશ્યામ સિંઘ કૉંગ્રેસ
21 ભાંદર (એસસી) રક્ષા સરોનિયા કૉંગ્રેસ
22 દાતિયા ડૉ. નરોત્તમ મિશ્રા ભાજપ
23 કરેરા (એસસી) જસમત જાતવે ચિત્રી કૉંગ્રેસ
24 પોહરી સુરેશ રાથખેડા ધાકડ કૉંગ્રેસ
25 શિવપુરી યશોધરા રાજે સિસોદિયા કૉંગ્રેસ
26 પિછોરે કે. પી. સિંઘ કૉંગ્રેસ
27 કોલારસ બિરેન્દ્ર રઘુવંશી ભાજપ
28 બામોરી મહેન્દ્ર સિંઘ સિસોદિયા કૉંગ્રેસ
29 ગુના (એસસી) ગોપીલાલ જાટવ ભાજપ
30 ચાચુરા લક્ષ્મણ સિંઘ કૉંગ્રેસ
31 રાઘવગઢ જયવર્ધન સિંઘ કૉંગ્રેસ
32 અશોક નગર(એસસી) જયપાલ સિંઘ યાદવ કૉંગ્રેસ
33 ચંદેરી ગોપાલ સિંઘ ચૌહાણ કૉંગ્રેસ
34 મુંગાવલી બ્રજેન્દ્ર સિંઘ યાદવ કૉંગ્રેસ
35 બિના (એસસી) મહેશ રાય ભાજપ
36 ખુરાઈ ભુપેન્દ્ર ભૈયા ભાજપ
37 સુરખી ગોવિંદ સિંઘ રાજપુત કૉંગ્રેસ
38 દીઓરી હર્ષ યાદવ કૉંગ્રેસ
39 રેહલી ગોપાલ ભાર્ગવ ભાજપ
40 નારયોલી (એસસી) પ્રદીપ લારિયા ભાજપ
41 સાગર શૈલેન્દ્ર જૈન ભાજપ
42 બંદા તરબાર સિંઘ કૉંગ્રેસ
43 તિકમગઢ રાકેશ ગિરિ ભાજપ
44 જતારા(એસસી) હરિશંકર ખાટિક ભાજપ
45 પૃથ્વીપુર બ્રજેન્દ્ર સિંઘ રાઠોડ કૉંગ્રેસ
46 નિવારી અનિલ જૈન ભાજપ
47 ખડગપુર રાહુલ સિંઘ લોધી ભાજપ
48 મહારાજપુર નીરજ વિનોદ દિક્ષિત કૉંગ્રેસ
49 ચંદલા (એસસી) રાજેશકુમાર પ્રજાપતિ ભાજપ
50 રાજનગર વિક્રમ સિંઘ કૉગ્રેસ
51 છત્તરપુર આલોક ચતુર્વેદી કૉંગ્રેસ
52 બિજાવર રાજેશ શુક્લા ભાજપ
53 મલ્હારા કુંવર પ્રદ્યુમન સિંઘ લોધી કૉંગ્રેસ
54 પથરિયા રામબાઈ ગોવિંદ સિંઘ બીએસપી
55 દામોહ રાહુલ સિંઘ કૉંગ્રેસ
56 જાબેરા ધર્મેન્દ્ર ભાવ સિંઘ લોધી ભાજપ
57 હત્તા (એસસી) રામકલી તંતુવા ભાજપ
58 પવઈ પ્રહલાદ લોધી ભાજપ
59 ગુંનાઓર (એસસી) શિવદયાલ બાગરી કૉંગ્રેસ
60 પન્ના બ્રિજેન્દ્ર પ્રતાપ સિંઘ ભાજપ
61 ચિત્રકૂટ નીલાન્શુ ચતુર્વેદી કૉંગ્રેસ
62 રાયગામ (એસસી) જુગલ કિશોર બાગરી ભાજપ
63 સતના ડબ્બુ સિદ્ધાર્થ કૉંગ્રેસ
64 નાગોદ નાગેન્દ્ર સિંઘ ભાજપ
65 મૈહાર નારાયણ ત્રિપાઠી ભાજપ
66 અમરપટ્ટન રામખીલાવન પટેલ ભાજપ
67 રામપુર-બેઘેલાન વિક્રમ સિંઘ ભાજપ
68 સિરમોર દિવ્ય રાજ સિંઘ ભાજપ
69 સેમારિયા કે.પી. ત્રિપાઠી ભાજપ
70 તીયોંથાર શ્યામ લાલ દ્વિવેદી ભાજપ
71 મોગંજ પ્રદીપ પટેલ ભાજપ
72 દીયોતાલાબ ગીરીશ ગૌતમ ભાજપ
73 માંગ્વાન (એસસી) પંચુલાલ પ્રજાપતિ ભાજપ
74 રીવા રાજેન્દ્ર શુક્લા ભાજપ
75 ગુર નાગેન્દ્ર સિંઘ ભાજપ
76 ચુરહટ શારાદેંદુ તિવારી ભાજપ
77 સિધિ કેદારનાથ શુક્લા ભાજપ
78 સિંહાવલ કમલેશ્વર પટેલ કૉંગ્રેસ
79 ચિતરંગી (એસટી) અમર સિંઘ ભાજપ
80 સિંગરૌલી રામલલ્લુ વૈશ્ય ભાજપ
81 દેવાસર (એસસી) સુભાષ રામ ચરિત્ર ભાજપ
82 ધોહાની(એસટી) કુંવર સિંઘ ટેકમ ભાજપ
83 બીઓહારી (એસટી) શરદ કોલ ભાજપ
84 જૈસીંગનગર(એસટી) જૈસીંગ મારાવી ભાજપ
85 જેતપુર(એસટી) મનિષા સિંઘ ભાજપ
86 કોતમા સુનીલ સરફ કૉંગ્રેસ
87 અનુપુર(એસટી) બિસાહુલાલ સિંઘ કૉંગ્રેસ
88 પુષ્પરાજગઢ (એસટી) ફુંદેલાલ સિંઘ માર્કો કૉંગ્રેસ
89 બાંધવગઢ (એસટી) શિવનારાયણ સિંઘ ભાજપ
90 માનપુર (એસટી) મીના સિંઘ ભાજપ
91 બરવાડા (એસટી) વિજય રાઘવેન્દ્ર સિંઘ કૉંગ્રેસ
92 વિજયરાઘવગઢ સંજય સત્યેન્દ્ર પાઠક ભાજપ
93 મુરવાડા સંદીપ શ્રી પ્રસાદ જૈસ્વાલ ભાજપ
94 બાહોરીબંધ પ્રણય પ્રભાત પાંડે ભાજપ
95 પાટણ અજય વિશ્નોઈ ભાજપ
96 બાર્ગી સંજય યાદવ કૉંગ્રેસ
97 જબલપુર પૂર્વ (એસસી) લખમણ ઘાંઘોરિયા કૉંગ્રેસ
98 જબલપુર ઉત્તર વિનય સકસેના કૉંગ્રેસ
99 જબલપુર કેન્ટોન્મેન્ટ અશોક રોહાની ભાજપ
100 જબલપુર પશ્ચિમ તરુણ ભાનોટ કૉંગ્રેસ
101 પાનગર સુશીલ કુમાર તિવારી ભાજપ
102 સિહોરા (એસટી) નંદી મારાવી ભાજપ
103 શાહપુરા (એસટી) ભૂપેન્દ્ર મારાવી કૉંગ્રેસ
104 ડિંડોરી (એસટી) ઓમકાર સિંઘ માર્કમ કૉંગ્રેસ
105 બિચ્છિયા (એસટી) નારાયણ સિંઘ પટ્ટા કૉંગ્રેસ
106 નિવાસ (એસટી) ડૉ. અશોક માર્સકોલે કૉંગ્રેસ
107 મંડળ (એસટી) દેવસિંઘ સિયામ ભાજપ
108 બૈહાર (એસટી) સંજય ઉજકેય કૉંગ્રેસ
109 લાંજી હિના કવારે કૉંગ્રેસ
110 પારસવાડા રામ કિશોર નાનો કાવરે ભાજપ
111 બાલઘાટ ગૌરીશંકર બિસેન ભાજપ
112 વારાસેની પ્રદીપ જયસ્વાલ અપક્ષ
113 કાતન્ગી તામલાલ સહારે કૉંગ્રેસ
114 બારઘાટ (એસટી) અર્જુન સિંઘ કાકોડિયા કૉંગ્રેસ
115 સીઓની દિનેશ રાય મુનમુન ભાજપ
116 કીઓલારી રાકેશ પાલ સિંઘ ભાજપ
117 લખનાદોન (એસટી) યોગેન્દ્ર સિંઘ કૉંગ્રેસ
118 ગોટેગામ (એસસી) એન. પી. પ્રજાપતિ કૉંગ્રેસ
119 નારસિંગપુર જાલમ સિંઘ પટેલ ભાજપ
120 તેંદુખેડા સંજય શર્મા કૉંગ્રેસ
121 ગદરવાડા સુનીતા પટેલ કૉંગ્રેસ
122 જુનાર્દિયો (એસટી) સુનિલ યુકેય કૉંગ્રેસ
123 અમરવાડા (એસટી) કમલેશ પ્રતાપ શાહ કૉંગ્રેસ
124 ચૌરી ચૌધી સુજીત મેર સિંઘ કૉંગ્રેસ
125 સૌનસર વિજય રેવાનાથ ચોરે કૉંગ્રેસ
126 છિંદવાડા દીપક સક્સેના કૉંગ્રેસ
127 પરાસિયા (એસસી) સોહનલાલ બાલ્મિક કૉંગ્રેસ
128 પાનધુર્ણા (એસટી) નિલેશ પુસારામ ઉકેય કૉંગ્રેસ
129 મુલતાઈ સુખદેવ પાનસે કૉંગ્રેસ
130 અમલા (એસસી) ડૉ. યોગેશ પંડાગરે ભાજપ
131 બેતુલ નિલય વિનોદ ડાગા કૉંગ્રેસ
132 ઘોડાડોંગરી (એસટી) બ્રહ્મા ભાલાવી કૉંગ્રેસ
133 ભૈંસદેહી (એસટી) ધારમુ સિંઘ સિરસામ કૉંગ્રેસ
134 તિમાર્નિ (એસટી) સંજય શાહ ભાજપ
135 હર્દા કમલ પટેલ ભાજપ
136 સીયોની-માળવા પ્રેમશંકર કુંજીલાલ ભાજપ
137 હોશંગાબાદ ડૉ. સિતાસરન શર્મા ભાજપ
138 સોહાગપુર વિજયપાલ સિંઘ ભાજપ
139 પિપરિયા (એસસી) ઠાકુરદાસ નાગવંંશી ભાજપ
140 ઉદેપુરા દેવેન્દ્ર સિંઘ પટેલ કૉંગ્રેસ
141 ભોજપુર સુરેન્દ્ર પટવા ભાજપ
142 સાંચી (એસસી) ડૉ. પ્રભુરામ ચૌધરી કૉંગ્રેસ
143 સિલવાની રામપાલ સિંઘ ભાજપ
144 વિદિશા શશાંક ભાર્ગવ કૉંગ્રેસ
145 બાસોડા લીના જૈન ભાજપ
146 કુરવાઈ (એસસી) હરિ સિંઘ સાપરે ભાજપ
147 સિરોન્જ ઉમાકાન્ત શર્મા ભાજપ
148 શમશાબાદ રાજશ્રી સિંઘ ભાજપ
149 બેરાસિયા (એસસી) વિષ્ણુ ખત્રી ભાજપ
150 ભોપાલ ઉત્તર આરીફ આકીલ કૉંગ્રેસ
151 નરેલા વિશ્વાસ સારંગ ભાજપ
152 ભોપાલ દ.પશ્ચિમ પી.સી. શર્મા કૉંગ્રેસ
153 ભોપાલ મધ્ય આરિફ મસૂદ કૉંગ્રેસ
154 ગોવિંદપુરા ક્રિષ્ણા ગૌર ભાજપ
155 હુઝુર રામેશ્વર શર્મા ભાજપ
156 બુધની શિવરાજ સિંહ ચૌહાણ ભાજપ
157 આશ્ટા (એસસી) રઘુનાથ સિંઘ માલવીયા ભાજપ
158 ઈચ્છાવાર કરન સિંઘ વર્મા ભાજપ
159 સીહોર સુદેશ રાય ભાજપ
160 નરસિંગગઢ રાજ્યવર્ધન સિંઘ ભાજપ
161 બાઈલોરા ગોવર્ધન ડાંગી કૉંગ્રેસ
162 રાજગઢ બાપુસિંઘ તનવર કૉંગ્રેસ
163 ખિલચીપુર પ્રિયવ્રત સિંઘ કૉંગ્રેસ
164 સારંગપુર(એસસી) કુંવરજી કોઠાર ભાજપ
165 સુસનેર વિક્રમ સિંઘ રાણા અપક્ષ
166 અગર (એસસી) મનોહર ઉન્તવાલ ભાજપ
167 શાજપુર હુકુમ સિંઘ કરાડા કૉંગ્રેસ
168 સુજલપુર ઈંદર સિંઘ પરમાર ભાજપ
169 કાલાપીપલ કુનાલ ચૌધરી કૉંગ્રેસ
170 સોનકાચ (એસસી) સજ્જન સિંઘ વર્મા કૉંગ્રેસ
171 દેવાસ ગાયત્રી રાજે ભાજપ
172 હાટપીપલિયા મનોજ ચૌધરી કૉંગ્રેસ
173 ખાતેગામ આશિષ ગોવિંદ શર્મા ભાજપ
174 બાગલી (એસટી) પહાડ સિંઘ કનોજ ભાજપ
175 માંધાતા નારાયણ પટેલ કૉંગ્રેસ
176 હરસુડ (એસટી) કુંવર વિજય સિંઘ ભાજપ
177 ખંડવા (એસસી) દેવેન્દ્ર વર્મા ભાજપ
178 પાનધાના (એસટી) રામ ડાંગોરે ભાજપ
179 નીપાનગર (એસટી) સુમિત્રા દેવી કેસડેકર કૉંગ્રેસ
180 બુરહાનપુર ઠાકુર સુરેન્દ્ર સિંઘ અપક્ષ
181 ભીકાગામ (એસટી) ડૉ. ધ્યાનસિંઘ સોલંકી કૉંગ્રેસ
182 બારવાહ સચિન બિરલા કૉંગ્રેસ
183 મહેશ્વર (એસસી) ડૉ. વિજયલક્ષ્મી સાધો કૉંગ્રેસ
184 કસારવાડ સચીન યાદવ કૉંગ્રેસ
185 ખારગામ રવિ જોશી કૉંગ્રેસ
186 ભગવાનપુરા (એસટી) કેદાર દાવર અપક્ષ
187 સેંધવા (એસટી) ગ્યારસિલાલ રાવત કૉંગ્રેસ
188 રાજપુર (એસટી) બાલા બચ્ચન કૉંગ્રેસ
189 પાનસેમલ (એસટી) સુશ્રી કિરાડે કૉંગ્રેસ
190 બરવાની (એસટી) પ્રેમસિંઘ ભાજપ
191 અલીરાજપુર (એસટી) મુકેશ રાવત કૉંગ્રેસ
192 જોબત (એસટી) કલાવતી ભુરિયા કૉંગ્રેસ
193 જાબુઆ (એસટી) ગુમાન સિંઘ ડામોર ભાજપ
194 થન્ડલા (એસટી) વીર સિંઘ ભુરિયા કૉંગ્રેસ
195 પેટલાવાડ (એસટી) વાલ સિંઘ મૈદા કૉંગ્રેસ
196 સરદારપુર (એસટી) પ્રતાપ ગ્રેવાલ કૉંગ્રેસ
197 ગંધવાની (એસટી) ઉમંગ સિંઘર કૉંગ્રેસ
198 કુક્શી (એસટી) સુરેન્દ્ર સિંઘ દત્તીગામ કૉંગ્રેસ
199 મનવાર (એસટી) ડૉ. હિરાલાલ અલવા કૉંગ્રેસ
200 ધર્મપુરી (એસટી) પંચીલાલ મેડા કૉંગ્રેસ
201 ધાર નીના વિક્રમ વર્મા ભાજપ
202 બડંવાર રાજવર્ધન સિંઘ વર્મા ભાજપ
203 દેપલપુર વિશાલ જગદીશ પટેલ કૉંગ્રેસ
204 ઈન્દોર-1 સંજય શુક્લા કૉંગ્રેસ
205 ઈન્દોર-2 રમેશ મેન્ડોલા ભાજપ
206 ઈન્દોર-3 આકાશ વિજયવર્ગીય ભાજપ
207 ઈન્દોર-4 માલીની ગૌર ભાજપ
208 ઈન્દોર-5 મહેન્દ્ર હાર્દિય ભાજપ
209 ડૉ. આંબેડકરનગર-મહો ઉષા ઠાકુર ભાજપ
210 રાવ જીતુ પટવારી કૉંગ્રેસ
211 સાનવર તુલસી સિલવટ કૉંગ્રેસ
212 નાગદા-ખાચરોડ દિલીપ ગુર્જર કૉંગ્રેસ
213 મહિદપુર બહાદુર સિંઘ ચૌહાણ ભાજપ
214 તરાના (એસસી) મહેશ પરમાર કૉંગ્રેસ
215 ઘટિયા (એસસી) રામલાલ માલવિયા કૉંગ્રેસ
216 ઉજ્જૈન ઉત્તર પારસ ચંદ્ર જૈન ભાજપ
217 ઉજ્જૈન દક્ષિણ ડૉ. મોહન યાદવ ભાજપ
218 બડનગર મુરલી મોરવલ કૉંગ્રેસ
219 રતલામ ગ્રામ્ય (એસટી) દિલીપ કુમાર મકવાણા ભાજપ
220 રતલામ સિટી ચેતન્ય કશ્યપ ભાજપ
221 સૈલાના (એસટી) હર્ષ ગેહલોત કૉંગ્રેસ
222 જાઓરા રાજેન્દ્ર પાંડે ભાજપ
223 આલોટ (એસસી) મનોજ ચાવલા કૉંગ્રેસ
224 મંડસૌર યશપાલ સિંઘ સિસોદીયા ભાજપ
225 મલ્હારગઢ (એસસી) જગદીશ દેવડા ભાજપ
226 સુવારસા હરદીપ સિંઘ ડાંગ કૉંગ્રેસ
227 ગારોઠ દેવીલાલ ધાકડ ભાજપ
228 મનાસા અનિરુદ્ધ મારુ ભાજપ
229 નીમુચ દિલિપ સિંઘ પરિહાર ભાજપ
230 જવાદ ઓમ પ્રકાશ સાખલેચા ભાજપ
  1. MP Election 2023 Live: હાઈપ્રોફાઈલ બેઠક દિમનીમાં ગોળીબાર, ભાગદોડ મચી
  2. Madhya Pradesh polls : મધ્યપ્રદેશની ચૂંટણી પહેલા રાહુલની જાતિ ગણતરીની પિચને ઓબીસી મહાસભાએ આપ્યું સમર્થન
Last Updated : Dec 3, 2023, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details