ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીર ઘાટીમાં 60થી 70 પાક આતંકીઓ સક્રિય: લેફ્ટનન્ટ જનરલ પાંડે - DP Pandey

જમ્મુ-કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ હોવાની GOC એ આપી જાણકારી. લેફ્ટનન્ટ પાંડેએ વઘુમાં એ પણ જણકારી આપી છે કે, 68 વિદ્યાર્થીઓના અભ્યાસક્રમો માટે 2 બેંચની દેશભરમાં શરૂઆત કરાશે જેમાં 20 છોકરીઓની પસંદગી કરવામાં આવશે.

LT GEN DP PANDEY SAYS 60 70 PAKISTANI TERRORISTS ACTIVE IN KASHMIR VELLEY
કાશ્મીર ઘાટીમાં 60થી 70 પાક આતંકીઓ સક્રિય: લેફ્ટનન્ટ જનરલ પાંડે

By

Published : Sep 20, 2021, 4:50 PM IST

  • 60 થી 70 પાક આતંકીઓ સક્રિય
  • GOC એ આપી જાણકારી
  • પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય

શ્રીનગર: હાલમાં જમ્મુ -કાશ્મીર ઘાટીમાં 60 થી 70 પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે. આ માહિતી શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ડી.પી.પાંડેએ આપી હતી.

આ પણ વાંચો : પંજાબમાં નેતૃત્વ પરિવર્તનની રાજકીય ગરમાવટ વચ્ચે સોનિયા ગાંધી શિમલા તરફ રવાના

સુપર 30 પ્લસ 20 પ્રોગ્રામ માટે 20 છોકરીઓની પસંદગી કરવા માંગીએ છીએ

તેમણે એમ પણ કહ્યું કે, અમારા માટે બહુ સન્માનની વાત એ છે કે 68 વિદ્યાર્થીઓ (સુપર 30 પ્રોગ્રામ) ની પ્રથમ 2 બેંચ દેશભરના વિવિધ અભ્યાસક્રમોમાં રાખવામાં આવી છે. અને તેઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. લેફ્ટનન્ટ પાંડેએ કહ્યું કે અમે સુપર 30 પ્લસ 20 પ્રોગ્રામ માટે 20 છોકરીઓની પસંદગી કરવા માંગીએ છીએ. તેમજ તેમણે કહ્યું કે આ પ્રક્રિયા એડવાન્સ સ્ટેજમાં છે.

આ પણ વાંચો : બાબુલ સુપ્રિયોને 'પ્લેઇંગ 11' માં સામેલ કરાતા મમતા બેનર્જીંનો આભાર વ્યકત કર્યો.

ABOUT THE AUTHOR

...view details