- ઢાકામાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા વડાપ્રધાન મોદી
બાંગ્લાદેશમાં શહીદ સ્મારક પર વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલી - live update : pm modi visit Bangladesh

12:16 March 26
ઢાકામાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા વડાપ્રધાન મોદી
12:03 March 26
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પર મુલાકાતીઓના પુસ્તક પર હસ્તાક્ષર કર્યા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પર મુલાકાતીઓના પુસ્તક પર હસ્તાક્ષર કર્યા
12:00 March 26
બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા વડાપ્રધાન મોદી, અપાયું ગાર્ડ ઓફ ઓનર
- બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા વડાપ્રધાન મોદી, અપાયું ગાર્ડ ઓફ ઓનર
11:51 March 26
LIVE UPDATE: બાંગ્લાદેશમાં શહીદ સ્મારક પર વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલી
મોદી બાંગ્લાદેશ પહોંચી ગયા છે. તેઓ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે. સાથે જ અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત તેઓને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
TAGGED:
વડાપ્રધાન મોદી