ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લતા દીદીના આ ગીતો તેમની હંમેશા અપાવશે યાદ, સાંભળીને આંસુ નહીં રોકાય - હિન્દી સિનેમાની પ્લેબેક સિંગર લતા મંગેશકર

સુરોની મહારાણી લતા મંગેશકરે (Lata Mangeshkar Passed Away) 20થી વધુ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. તાલાજીના આ ગીતો તેમને સમયાંતરે યાદ કરાવતા રહેશે.

લતા દીદીના આ 10 ગીતો તેમની હંમેશા અપાવશે યાદ, સાંભળીને આંસુ નહીં રોકાય
લતા દીદીના આ 10 ગીતો તેમની હંમેશા અપાવશે યાદ, સાંભળીને આંસુ નહીં રોકાય

By

Published : Feb 6, 2022, 10:35 AM IST

હૈદરાબાદ:હિન્દી સિનેમાની પ્લેબેક સિંગર લતા મંગેશકર (Lata Mangeshkar Passed Away) હવે આપણી વચ્ચે નથી. દેશ અને દુનિયાની પ્રખ્યાત પ્લેબેક સિંગર લતાજીનું 92 વર્ષની વયે બીમારીના કારણે નિધન થયું છે.

સિંગર લતાજીનું 92 વર્ષની વયે નિધન

8 જાન્યુઆરીએ લતાજીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ, તેમને શનિવારે (5 ફેબ્રુઆરી) ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજી વેન્ટિલેટર પર હતા. તેમના અવસાનથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લતાજીના અવસાન સાથે હિન્દી સિનેમાના એક યુગનો અંત આવી ગયો છે, પરંતુ તેમના દ્વારા ગાયેલા ગીતો આજે પણ આપણા હૃદયમાં કોતરાયેલા છે. તે ગીતો લતાજીની યાદમાં સાંભળવામાં આવશે, જે આપણને સમયાંતરે યાદ કરાવતા રહેશે.

આ પણ વાંચો:ભારતરત્ન લતા મંગેશકરનું નિધન, કોરોના બાદ થયા હતા ન્યુમોનિયાથી સંક્રમિત

તેરે બિના ઝિંદગી સે કોઈ (ફિલ્મ-આંધી, 1975)

એક પ્યાર કા નગમા હૈ (ફિલ્મ - શોર, 1972)

તુઝસે નાઝ નહીં ઝિંદગી (ફિલ્મ - માસૂમ, 1983)

અજીભી દાસ્તાન હૈ યે (ફિલ્મ - દિલ અપના અને પ્રીત પરાઈ, 1960)

લિખને વાલે ને લિખ ડાલે (ફિલ્મ – અર્પણ, 1983)

આપકી નજરો ને સમજા (ફિલ્મ - અનપઢ, 1962)

દો દિલ તુટ દો દિલ હારે (ફિલ્મ- હીર-રાંઝા, 1970)

આ પણ વાંચો:સુરોની મહારાણી લતા મંગેશકરના 25,000 ગીતો, આ 5 તેમના ઓલ ટાઈમ ફેવરિટ સોન્ગ

ABOUT THE AUTHOR

...view details