- દિલ્હીમાં કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા 13 જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
- સૈન્ય સન્માન સાથે તમામ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
- કેન્દ્રિય ગૃહ પ્રધાન, NSA, સંરક્ષણ પ્રધાને જવાનોને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ સીડીએસ બિપિન રાવત સહિત કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય (Final farewell of CDS General Bipin Rawat) આપવામાં આવશે. આ તમામ લોકોના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સીડીએસ રાવતને આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સીડીએસ રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ (Union Home Minister Amit Shah paid tributes to CDS Rawat) કરી હતી. હજી થોડા સમય પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને (Brigadier L S Lidder) દિલ્હી કેન્ટમાં (Delhi Cantt) પૂરા સૈન્ય સન્માનની સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને (Defense Minister Rajnath Singh paid tributes to the brigadier)ને બરાર સ્ક્વેર સ્મશાન ઘાટમાં શ્રદ્ધાંજલિ અર્પણ (Tribute at Barar Square Cemetery Ghat) કરી હતી. તો શહીદ થયેલા લિડ્ડરને અંતિમ વિદાય (Brigadier L. S. Lidder's final farewell) આપવા માટે અનેક અગ્રણીઓ આવી રહ્યા છે. આમાં સૈન્ય અધિકારીની સાથે નેતાઓ પણ ઉપસ્થિત છે.
CM મનોહરલાલે આપી શ્રદ્ધાંજલિ