- કોલકાતા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ સુનાવણી થઈ
- હાઈકોર્ટે માનવાધિકારના ઉલ્લંઘનના મામલાની તપાસ કરવા સમિતિ બનાવવા કર્યો નિર્દેશ
- સમિતિ આયોગને મળેલી કે મળી શકનારી દરેક ફરિયાદો અને મામલાની તપાસ કરશે
આ પણ વાંચોઃચૂંટણી પછીની હિંસા પર રાજ્યપાલના પત્ર પર બંગાળ સરકારે આપ્યો જવાબ
કોલકાતાઃ કોલકાતા હાઈકોર્ટની 5 જસ્ટિસની એક બેન્ચે રાજ્યમાં ચૂંટણી પછી હિંસાના આરોપ લગાવતી દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પણ સુનાવણી કરી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો કે, સમિતિ આયોગને મળેલી કે મળી શકનારી દરેક ફરિયાદો અને મામલાની તપાસ કરશે અને તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ કરી શકે છે.