- 13 એપ્રિલથી નવરાત્રિનો તહેવાર શરૂ
- હિન્દુનું નવું વર્ષ આ દિવસથી જ શરૂ થાય છે
- નવરાત્રિનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર
ભોપાલ: પંચાંગ મુજબ, નવરાત્રિનો તહેવાર 13મી એપ્રિલના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ (હિન્દુ કેલેન્ડરની પ્રથમ તિથિ)થી શરૂ થવા જઇ રહ્યો છે. નવરાત્રિનો પ્રથમ દિવસ પ્રતિપદાની તિથિનો દિવસ છે. આ દિવસે ઘટસ્થાપના કરવામાં આવશે. પંચાંગ મુજબ નોમની તિથિ 21 એપ્રિલે આવશે. આ સાથે જ નવરાત્રિના પારણા દશમની તિથિએ 22 એપ્રિલે કરવામાં આવશે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે.
નવરાત્રિમાં કયા દિવસે કંઈ દેવીની પૂજા કરવામાં આવશે
આ પણ વાંચો:અમદાવાદમાં દુર્ગાપૂજાની તૈયારી પૂર્ણ, આજ રાત્રીથી થશે પ્રારંભ
માઁ દુર્ગાનું આગમન