- ગુજરાતમાં યુનાઇટેડ કિસાન મોર્ચાનો પહેલો કાર્યક્રમ યોજાયો હતો
- ભાકિયુ જનરલ સેક્રેટરી યુદ્ધવીરસિંહ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં
- ખેડૂત ડરશે નહી. તે પોતાના આંદોલનને વધુ દૃઢતાથી આગળ ધપાવશે: ટિકૈતે
ગાઝિયાબાદ/નવી દિલ્હી: ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું છે કે, શુક્રવારે ગુજરાતમાં યુનાઇટેડ કિસાન મોર્ચાનો પહેલો કાર્યક્રમ યોજાયો હતો. મોર્ચા દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, ભાકિયુ જનરલ સેક્રેટરી યુદ્ધવીરસિંહ 4 અને 5 એપ્રિલના રોજ યોજાનારા સૂચિત કિસાન મોર્ચાના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચો:હર્બર્તપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત મહાપંચાયત સંબોધશે
4 અને 5 એપ્રિલે ગુજરાતમાં કાર્યક્રમો યોજાશે