બેંગલુરુ:કોંગ્રેસના નેતા અને કર્ણાટકના પૂર્વ ગૃહ પ્રધાન એમબી પાટીલના (former Karnataka home minister M B Patil) ઘરે થયેલી ચોરીના સંબંધમાં ઓડિશાના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે આ વ્યક્તિ પર કોંગ્રેસ નેતાના ઘરેથી 85 લાખ રૂપિયાની વિદેશી ચલણ સહિત છ ઘડિયાળોની ચોરી કરવાનો આરોપ છે. તેણે એમ પણ જણાવ્યું કે આરોપી છેલ્લા 5 વર્ષથી પૂર્વ પ્રધાનના ઘરે કામ કરતો હતો.
આ પણ વાંચો:JDU વિદ્યાર્થી નેતાનો પિસ્તોલ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ