બેંગલુરુઃકર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હિજાબ વિવાદ અંગે છેલ્લા 11 દિવસથી સુનાવણી ચાલી રહી હતી. શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને લઈને કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજીઓ સાંભળ્યા બાદ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
Karnataka Hijab Row : હિજાબ મુદ્દા પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ, ચુકાદો રખાયો અનામત - KARNATAKA HIGH COURT RESERVES ITS ORDER ON HIJAB ROW
કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
Karnataka Hijab Row : હિજાબ મુદ્દા પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ, ચુકાદો રખાયો અનામત
અપડેટ ચાલુ છે...
TAGGED:
Karnataka Hijab Row